SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરાધે શ્રીપાલ રાજા, દેવલોકે ગુણ અવાજા; મચણા સુંદરી, સતી શિરોમણી એ નાર છે. ૧૦ શ્રી મુનિચંદ્ર ગુરાયા, સિદ્ધચક્ર બતાવે સાર; આતમ કાજે ગુણનો એ તો ભંડાર છે., ૧૧ અરિહંતાદિક નવપદ છે હોં યુક્ત પદ; મારા મિત્રો, પૂજવાનો આ અવસર છે. ૧૨ નમો હીરસૂરીશ્વરરાયા, વળી વિજયસેન સૂરિરાયા; રૂપવિજય ગાવે નવપદ ગુણગાન રે. ૧૩ પર્વતિથિના સ્તવનો ( શ્રી જ્ઞાનપંચમીનું જ ઢાળનું સ્તવન) ઢાળ ૧ લી) સુત સિદ્ધારશ ભૂપનારે, સિદ્ધારથ ભગવાન બાર પર્ષદા આગળે રે, ભાખે શ્રી વર્ધમાન રે; ભવિચણ ચિત્ત ધરો, મન વચ કાય અમાયો રે, જ્ઞાન ભક્તિ કરો. ભવિ૦ ૧ ગુણ અનંત આતમ તણા રે, મુખ્યપણે તિહાં દોય; તેમાં પણ જ્ઞાન જ વડુ રે, જેહથી દંસણ હોય રે. ભવિ૦ ૨ જ્ઞાને ચારિત્ર ગુણ વધે રે, જ્ઞાને ઉધોત સહાય; જ્ઞાને સ્થવિરપણું લહે રે, આચારજ ઉવજઝાય રે. ભવિ. ૩ જ્ઞાની શ્વાસોશ્વાસમાં રે, કઠિણ કામ કરે નાશ; વહિ જેમ ઇંધણ દહે રે, ક્ષણમાં જ્યોતિ પ્રકાશ રે. ભવિ૦ ૪ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy