SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહાર જી; નિજગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો, નિશ્ચય શુદ્ધ પ્રકાર ભવિ૦ ૯ બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુ જી; તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ.ભવિ૦ ૧૦ એ નવપદમાં પણ છે ધર્મી, ધર્મ તે વરતે ચાર જી; દેવગુરુને ધર્મત એહમાં, દો તીન ચાર પ્રકાર.ભવિ૦ ૧૧ મારગદેશક અવિનાશીપણું આચાર વિનય સંકેત છે; સહાયપણું ધરતા સાધુજી, પ્રણમો એહિજ હેત,ભવિ૦ ૧૨ વિમલેશ્વર સાન્નિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધે જી; પદ્મવિજય કહે તે ભવિ પ્રાણી, નિજ આતમ હિત સાધે. ભવિ૦ ૧૩ (રાગ - નમો નિત્યનાથજી રે. સિદ્ધચક્ર વર સેવાકીજે) શ્રી સિદ્ધચક્રની સેવના રે, નવપદ જેહમાં પ્રધાન; પુણાલંબન એહ છે રે, કીજે નિર્મલ ધ્યાન; ભવિકજન ધ્યાઈએ રે, દયાતા ધ્યાન પ્રમાણ, અનુભવ પામીએ રે. ભ૦ ૧ તત્ત્વબચી એહને વિષે રે, ધરમી જેહમાં પંચ; ચાર ધરમે કરી દીપતો રે, જે આપે સુખ સંચ. ભ૦ ૨ દ્વાદશ ગુણથી શોભતાં રે, તિરપતિ જિનરાજ; ભવિક કમલ પ્રતિબોધતા રે, સારે વાંછિત કાજ. ભ૦ ૩ આઠ કરમના નાશથી રે, પ્રગટ્યા ગુણ એકત્રીશ; સાધી પૂરણતા દશા રે, સિદ્ધ નમું સુજગીશ. ભ૦ ૪ જ્ઞાનાનંદે પૂરણો રે, છત્રીસ ગુણના નિધાન; આગમ શુદ્ધ પ્રરૂપતાં રે, જે જિનરાજ સમાન. ભ૦ ૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy