SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૩૯૪ ગૌતમે પૂછતાં કહ્યાં, વીરજિણંદ વિચાર લાલ રે ; નવપદ મંત્ર આરાધતાં, ફળ લહે ભવિક અપાર લાલ રે. શ્રી સિદ્ધ૦ ૨ ધર્મરથના ચાર ચક્ર છે, ઉપશમ ને સુવિવેક લાલ રે; સંવર ત્રીજું જાણીયે, ચોથું શ્રી સિદ્ધચક્ર લાલ રે. શ્રી સિદ્ધ૦ ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક્રીચક્રરયણ બલે, સાથે સયલ છ ખંડ લાલ રે; તિમ સિદ્ધચક્ર પ્રભાવથી, તેજ પ્રતાપ અખંડ લાલ રે, શ્રી સિદ્ધ૦ ૪ મયણાં ને શ્રીપાળજી, જપતાં બહુ ફળ લીધ લાલ રે; ગુણ જશવંત જિનેન્દ્રનો, જ્ઞાન વિનોદ પ્રસિદ્ધ લાલ રે. શ્રી સિદ્ધ૦ ૫ 3 ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યુ જિન નામ, ચોસઠ ઇન્દ્રે પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે ભવિકા, સિદ્ધચક્ર પદ વંદો, જેમ ચિરકાળે નંદો રે ભવિકા ૦ સેવે ઇંદો, ઉપશમરસનો કંદો, સુરનર વંદીને આનંદો નાવે ભવભય ફેંદો, રે, ભવિકા૦ ૧ જેહને હોય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું, સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અધ ટાળું રે ભવિકા૦ ૨ જે તિહું નાણ સમગ્ગ ઉપન્ના, ભોગ કરમ ક્ષીણ જાણી, લેઈ દીક્ષા શિક્ષા દિયે જગને, તે નમીયે જિન નાણી રે ભવિકા૦ ૩ મહાગોપ મહામાહણ કહીએ, નિર્યામક સત્થવાહ, ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીએ ઉત્સાહ રે. ભવિકા૦ ૪ For Private And Personal Use Only આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીસ ગુણચુત વાણી. જે પ્રતિબોધ કરે જગજનને, તે જિન નમીએ પ્રાણી રે. ભવિકા૦ ૫ +++++++++++++
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy