SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેલ્લી ચાર અઠ્ઠાઇએ, મહા મહોત્સવ કરે દેવા રે; જીવાભિગમ છમ ઉચ્ચરે, પ્રભુ શાસનના એ મેવા રે. મહો. ૫ ઢાળ ૫ મી) (રાગ - આઠ પ્રભાવ પ્રવચનના) અઠ્ઠમનો તપ વાર્ષિક પર્વમાં, શલ્ય રહિત અવિરૂદ્ધ રે; કારક સાધન પ્રભુના ધર્મનો, ઇચ્છારોધે હોય શુદ્ધ રે. તપને સેવો રે કંતા વિરતિના. તપ૦ ૧ એકસો વર્ષે રે છૂટે કરમથી, નારકી તેતો અકામ રે; પાપ રહિત હોચ નવકારશી થકી, સહસ તે પોરસી ઠામ રે. તપ૦ ૨ વધતો વધતો રે તપ કરવા થકી, દશ ગુણો લાભ ઉદાર રે; દશ લાખ કોડી વરસનું અઠ્ઠમે, દુરિત માટે નિરધાર રે. તપ૦ ૩ પચાસ વરસ સુધી તપ્યાં લક્ષ્મણા, માયાતપ નવિ શુદ્ધ રે, અસંખ્ય ભવ ભમ્યા એક કુવચન થકી, પદ્મનાભ વારે સિદ્ધ રે. તપ૦ ૪ આહાર નિરીહતા રે સફતપ કહ્યો, બાહ્ય અત્યંતર તત્તરે; ભવોદધિ સેતુ રે અઠ્ઠમ તપ જાણી, નાગકેતુ ફલ પત્ત રે તા. ૫ [ ઢાળ ૬ ઠ્ઠી. (રાગ - સાંભળજો મુનિ) વાર્ષિક પડિક્કમણાં વિષે, એક હજાર શુભ આઠ રે; સાસ ઉસાસ કાઉસ્સગ્ન તણાં, આદરી તો કર્મકાઇ રે, પ્રભુ તુજ શાસન અતિ ભલું. પ્ર. ૧ દુગલખ ચઉસ, અડ કહ્યાં, પલ્સ પણચાલી હજાર રે, નવ ભાગે પલ્યનાં ચઉ રહ્યાં, સાસમાં સુર આયુ સાર રે. પ્ર. ૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy