________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહે જસવિજય કરો ત્યું સાહિબ, ક્યું ભવદુઃખ ન લહું. જિન છે
ક્યું કર ભક્તિ કરું, પ્રભુ તેરી... ક્રોધ લોભ મદ માન વિષચ રસ, છાંડત ગેલ ન મેરી. ૧ કર્મ નચાવે તિમહિ નાચત, માયા વશ નટ ચેરી. ૨ દૃષ્ટિરાગ દૃઢ બંધન બાંધ્યો, નિકસન ન લહુ શેરી. ૩ કરત પ્રશંસા સબ મિલ અપની, પરનિંદા અધિકરી. ૪ કહત માન જિન ભાવ ભગતિ બિન, શિવગતિ હોત ન મેરી. ૫
જિગંદા પ્યારા, મુણિંદા પ્યારા, દેખો રે જિગંદા ભગવાન,
દેખો રે જિગંદા પ્યારા... સુંદર રૂપ સ્વરૂપ વિરાજે, જગનાયક ભગવાન...૧ દરસ સરસ નિરખ્યો જિનજીકો, દાયક ચતુર સુજાણ...૨ શોક સંતાપ મિસ્યો અબ મેરો, પાયો અવિચલ ભાણ..૩ સફલ ભઈ મેરી આજકી ઘડીયાં, સફલ ભયે નિજ પ્રાણ... ૪ દરિસણ દેખત મિટ્યો દુઃખ મેરો, આનંદધન અવતાર... ૫
બેર ઘેર નહિ આવે, અવસર બેર બેર નહિ આવે.
ક્યું જાણે શું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે. અવ૦ ૧ તન ધન જોબન સબહી જુઠો, પ્રાણ પલકમેં જાવે. અવ૦ ૨ તન છૂટે ધન કોન કામકો, કાહેરું કૃપણ કહાવે. અવ૦ ૩ જાકે દિલમેં સાચ બસત હૈ, તામું જૂઠ ન ભાવે. અવ૦ ૪ આનંદધન પ્રભુ ચલત પંથમે, સમર સમર ગુણ ગાવે. અવ૦ ૫
For Private And Personal Use Only