SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ** ******** અઈમુત્તો આયો મુજ સાથે, રમતો કાચલી પાણી; કેવલ કમલા ઉસકું દિની, યહિ કિરતી નહિ છાની. જગત૦ ૫ ચઉદ સહસ અણગારમાં મોટો, કીનો કાંહુ પીછાની; અંતિમ અવસર કરૂણા સાગર, દુરે ભેજ્યો જાણી. જગત ૬ કેવલ ભાગ ન માગત સ્વામી, રહેત ન છેડો તાણી; બિચમેં છોડ ગયે શિવમંદિર, લોકમાં હોત કહાણી. જગત૦ ૭ ખામી કછું ખિજમતમે કિનિ, તાર્કી યાહિ કમાણી; સ્વામી ભાવ લહે સુસેવક, યાહિ વાત નિપાણી. જગત૦ ૮ વીતરાગ ભાવે ચેતનતા, અંતર મૂહુર્ત ઠરાણી, ખિમાવિજય જિન ગૌતમ ગણધર, જ્યોતિશું જ્યોતિ મિલાણી. જગત૦ ૯ ૩૨૦ (૨૯ (રાગ-મને જડ્યુ રે જગતમાં જયકારી) નવકનક કમલ પગલા ધરતાં, વળી ચોત્રીસ અતિશય અનુસરતા, સવિજીવ ઉપર કરૂણા કરતાં, સખી વીર જિણંદ મહાવીર જિણંદ, સખી વીર જિણંદ પાવાપુરી, ઉધાનમાં આવી સોંસર્યા. ૧ મણી રજત કનક વર્ષે ભરી, કરી સમવસરણ શોભા સારી, મળ્યા સુરનર પતિ સેવાકારી, સખી વીર જિણંદ. ૨ દેવ વાંજિત્ર ગગને ગાજે છે, સુણી કુમતિ કદાગ્રહ લાજે છે. રે પ્રભુની ઠકુરાઈ છાજે છે, સખી વીર જિણંદ. ૩ ઇન્દ્રભૂતિ પમુહા આવે છે, સર્વજ્ઞનું બિરૂદ ધરાવે છે; જિન વીરશુ વાદ મચાવે છે, સખી વીર જિણંદ. ૪ For Private And Personal Use Only સુણી વેદ અરથ મદ ગળીયા છે, જીવાદિક સંશય ટળીયા છે, જિન ચરણે મનડાં મળીયાં છે, સખી વીર જિણંદ. ૫ ++++++++++++++++++
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy