SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ++++++++++++++1578 હાથે ન ધરે હથીયાર, નહિ જપમાળાનો પ્રચાર રે; ઉત્સંગે ન ધરે વામા, તેહથી નિપજે સવિ કામા રે. મન૦ ૩ ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા રે; ન વજાવે આપે વાજાં, ન ધરે વસ્ત્ર જીરણ સાજાં રે. મન૦ ૪ ઇમ મૂરતિ તુજ નિરૂપાધિ, વીતરાગ પણે કરી સાધી રે; કહે માનવિય ઉવજ્ઝાયા, મેં અવલંબ્યા તુજ પાયા રે. મન૦ ૫ (૨૯ ચિત્ત સમરી શારદ માય રે, વળી પ્રણમું નિજ ગુરુ પાય રે; ગાઉ ત્રેવીશમા જિનરાય રે, વ્હાલાજીનું જન્મ કલ્યાણક ગાઉં રે, સોનારૂપાને ફૂલડે વધાવું રે, થાળ ભરી ભરી મોતીડે વધાવું રે.વ્હાલા૦ ૧ કાશીદેશ વાણારસી રાજે રે, અશ્વસેન છત્રપતિ છાજે રે; રાણી વામા ગૃહિણી સુરાજે રે. વ્હાલા૦ ૨ ચૈત્રવદિ ચોથે તે ચવિયા રે, માતા વામા કૂખે અવતરીયા રે; અજુઆળ્યાં એહનાં પરિયાં રે. વ્હાલા૦ ૩ પોષ વદિ દશમી જગભાણ રે હોવે પ્રભુનું જન્મ કલ્યાણ રે; વીશસ્થાનક સુકૃત કમાણ રે. વ્હાલા ૪ નારકી નરકે સુખ પાવે રે, અંતર્મુહૂર્ત દુઃખજાવે રે; એ તો જન્મકલ્યાણ કહાવે રે. વ્હાલા ૫ પ્રભુ ત્રણ ભુવન શિરતાજ રે, તુમે તારણ તરણ જહાજ રે; કહે દીપવિજય કવિરાજ રે, વ્હાલા ૬ 30 (રાગ - શ્રી ચિંતામણી પાર્શ્વજી) જિનરાજ નમો જિનરાજ નમો, અહોનિશ પ્રભુ ભાવે ચિત્ત રમો દુઃખ દોહગ દુરિત મિથ્યાત્વ ગમો, ચઉગતિ ભવ વનમાં જિમ ન ભમો... ૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy