SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ********* ૨૦૩ નાગ નિકાલા કાષ્ટ ચિરાકર, નાગકું કિયો સુરપતિ એક છીનમેં, કોયલ૦ ૩ સંયમ લઇ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમે ભીંજ ગયો એક રંગમે, કોયલ૦ ૪ સમેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા, પાર્શ્વજીકો મહિમા ત્રણ ભુવનમેં, કોયલ૦ ૫ ઉદયરતનકી એહી અરજ હૈ, દિલ અટક્યો તોરા ચરણ કમલમેં. કોયલ૦ ૬ ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir તારા નયનાં રે પ્યાલા પ્રેમનાં ભર્યા છે,દયારસનાં ભર્યા છે, અમી છાંટનાં ભર્યા છે........ તારા૦ ૧ જે કોઈ તારી નજરે ચઢી આવે,કારજ તેના તેં સફલ કર્યા છે.તારા૦ ૩ પ્રગટ થઈ પાતાળથી પ્રભુ તેં, જાદવના દુઃખો દૂર કર્યા છે. તારા૦ ૩ પન્નગપતિ પાવકથી ઉગાર્યો, જન્મ-મરણ ભય તેહનાં હર્યાં છે. તારા૦ ૪ પતિત પાવન શરણાગત તુંહી, દરિશન દીઠે મારા ચિત્તડાં ઠર્યાં છે. તારા૦ ૫ શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર, તુજ પદ પંકજ આજથી ધર્યા છે. તારા૦ ૬ જે કોઈ તુજને ધ્યાને ધ્યાવે, અમૃત સુખ તેને રંગથી વર્યાં છે.તારા૦ ૭ (૫) રાતા (રાધા) જેવા ફૂલડાં ને, શામળ જેવો રંગ; આજ તારી આંગીનો કાંઈ, રૂડો બન્યો છે રંગ, પ્યારા પાસજી હો લાલ ! દીનદયાળ મુને નયણે નિહાલ. ૧. જોગીવાડે જાગતો ને, માતો ધિંગડમલ્લ; શામળો સોહામણો કાંઈ, જીત્યા આઠે મલ્લ. પ્યારા૦ ૨. તું છે મારો સાહિબો ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની કાંઈ સાંભળી અરદાસ. પ્યારા૦ ૩. દેવ સઘળા દીઠાં તેમાં, એક તું અવલ્લ; લાખેણું છે લટકું તાહરૂં, દેખી રીઝે દિલ્લ. પ્યારા૦ ૪. કોઈ નમે પીરને ને, કોઈ નમે રામ; ઉદયરત્ન કહે પ્રભુ, મારે તુમશું કામ, પ્યારા૦ ૫ ***************+*/ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy