SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશા પૂરો એક પલમેં હો૦ ૩ નિર્મલ જ્યોત વદન પર સોહે, નિકસ્યો, જયું ચંદ બાદલમેં હો ૦ ૪ મેરો મન તુમ સાથે લીનો, મીન વસે ક્યું જલમેં હો૦ ૫ નિરંગ કહે પ્રભુ શાન્તિ જિનેસર,દીઠોજી દેવ સકલ મેં હો ૦ ૬ હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ધ્યાનને ધ્યાનમેં ધ્યાનમેં. બિસર ગઈ દુવિધા તનમનકી, અચિરાસુત ગુણગાનમેં. હરિહરબ્રહ્મા પુરંદરકી બદ્ધિ આવત નહિ કોઉ માનમેં ચિદાનંદકી મોજ મચી હૈ, સમતારસ કે પાનમેં હમ. ૧ | ઇતને દિન તુમ નહિ પીછાળ્યો, મેરો જન્મ ગયો અજાનમેં અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુગુણ અખચ ખજાનમેં. હમ૦ ૨ ગઈ દનતા સબહી હમારી,પ્રભુ તુજ સમકિત દાનમેં; પ્રભુગુણ અનુભવ રસ કે આગે, આવત નહિ કોઉ માનમેં હમ૦ ૩ જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કોઉ કે કાનમે તાલી લાગી જબ અનુભવકી,તબ સમજે કોઉ સાનમે. હમ૦ ૪ પ્રભુગુણ અનુભવ ચંદ્રહાસ જ્યો, સો તો ન રહે મ્યાનમે વાચકચાશ કહે મોહ મહાઅરિ, જીત લીયો હે મેદાનમે, હમ૦ ૫ મારો મુજરો લ્યોને રાજ ! સાહિબ ! શાંતિ ! સલૂણા ! અચિરાજીના નંદન તોરે, દરિશણ હેતે આવ્યો; સમકિત રીઝ કરોને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યો. મારો, ૧. દુઃખભંજન છે બિરુદ તમારું અમને આશા તમારી; તમે નિરાગી થઈને છૂટો, શી ગતિ હોશે હમારી? મારો. ૨. For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy