SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ જિનેસર દરિશન પાયો, પ્રબલ પુણ્ય આજરે, માનુ ભવજલ રાશિ તરવા મળ્યું જંગી જહાજ રે. ૧ સુકૃત સુરતરૂ હેજે ફળીચો, દુરિત ટળીયો વેગે રે, ભુવન પાવન સ્વામી મળીચો, ટળીયો સકલ ઉદ્વેગ રે. ૨ નામ સમરું રાત-દિહો, પવિત્ર જિહ્યા હોચરે; ફરી ફરી મુજ એહ ઇહા, નેહ નયણે જોય રે. ૩ તુંહી માતા તું હી ત્રાતા, તું હી ભ્રાતા સચણ રે; તું હી સુરતરું, તું હી સલ્લુરૂ, નિસુણો સેવક વચણ રે. ૪ આપ વિલાસો સુખ અનંતા, રહ્યા દુઃખથી દૂર રે, એણી પેરે કિમ શોભા લેશો, કરો દાસ હજૂર રે. ૫ એમ વિચારી ચરણ સેવા,દાસને ધો. દેવ રે; જ્ઞાનવિમલ નિણંદ ધ્યાને, પામે સુખ નિત્યમેવ રે. ૬ હાંરે મારે ધર્મ નિણંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓલગે રે લો, હાંરે મુને શાશે કોઈક સમય પ્રભુ સુપ્રસન્ન જો, વાતલડી તવ માહરી સવિ થાશે વગે રે લો. ૧ હાંરે પ્રભુ દુર્જનનો ભંભેર્યો માહરો નાથ જો, ઓળવશે નહીં ક્યારે કીધી ચાકરી રે લો, હાંરે મારા સ્વામી સરિખો કુણ છે દુનિયામાંહિ જો, જઇએ જિમ તેહને ઘર આશા કરી રે લો. ૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy