SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિક જામ ૨૩૫ #l નરપતિ ચંપાનગરીના વાસી, વાસુપૂજ્ય પરમેશ્વર; ચતુરવિજયનો કિંકર કહે છે, દર્શન તારું હંમેશ; મળો મુજ ઉમેદ દિલ રાખીશ. પ્રભુજી ૧૦ શ્રી વિમલનાથ જિન સ્તવનો - ૪) પ્રભુજી ! મુજ અવગુણ મત દેખો.......... રાગ દશાથી તું રહે ન્યારો. હું મન રાગે વાળ; દ્વેષ રહિત તું સમતા ભીનો, હે મારગ હું ચાલું. પ્ર. ૧ મોહ લેશ ફરસ્યો નહીં તુંહી, મોહ લગન મુજ પ્યારી; તું અકલંકી કલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી....૦ ૨. તું હી નિરાગી ભાવપદ સાધે, હું આશા સંગ વિલૂધ્ધો; તું નિશ્ચલ હું ચલ, તું સૂદ્ધો, હું આચરણે ઉંઘો. પ્ર. ૩ તુજ સ્વભાવથી અવળા માહરાં, ચરિત્ર સકળ જગે જાણ્યા; એવા અવગુણ મુજ અતિભારી, નવિ ઘટે તુજ મુખ આણ્યાં. પ્ર. ૪ પ્રેમ નવલ જો હોયે સવાઈ, વિમલનાથ મુખ આગે; કાંતિ કહે ભવરાન ઉતરતાં, તો વેળા નવિ લાગે. પ્ર. ૫ સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજ્જન સંગાજી, એહવા પ્રભુનું દરિસન લેવું, તે આળસમાંહે ગંગાજી. સેવો ૧ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાશ ન માંડે ઘેલોજી. સેવો. ૨ ભવ અનંતમાં દર્શન દીધું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળપળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સેવો. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy