SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન દર્શન ચારિત્ર ભલું રે, જે એહ પામે રે સાર; તેહ ભવિક જન નિશ્ચ પામશે, વહેલો ભવનો રે પાર. શી૪ તુમ સેવાથી રે સાહિબ પામીઓ, અવિચળ પદ નિવાસ; ત્રાદ્ધિ કીર્તિ રે અનંતી થાપે, આપે શિવપુર વાસ. સી. ૫ શ્રી શીતલજિન ભેટિયે, ભક્ત કરી ચોખું ચિત્ત હો; તેહથી કહો છાનું કિડ્યું જેહને સોંપ્યા તન મન વિત્ત હો ! શ્રી. ૧ દાચક નામે છે ઘણા પણ તું સાયર તે કૂપ હો, તે બહુ ખજૂવા તગતગે, તુ દિનકર તેજ સ્વરૂપ હો. શ્રી. ૨ મોહોહો જાણીને આદર્યો, દારિદ્ર ભાગો જગતાત હો, તું કરૂણાવંત શિરોમણિ, હું કરૂણાપાગ વિખ્યાત હો. શ્રી. ૩ અંતરજામી સવિ લહો; અમ મનની જે છે વાત હો; મા આગલ મોસાળના, શ્યા વરણવવા અવદાત હો. શ્રી. ૪ જાણો તો તાણો કિછ્યું, સેવા ફલ દીજે દેવ હો; વાચક ચશ કહે ઢીલની, એ ન ગમે મુજ ટેવ હો. શ્રી૫ | શ્રી શીતલજિન વંદિયે-અરિહંતાજી, શીતલદર્શન જાસ-ભગo વિષય કષયાને શામવા અરિ૦ અભિનવ જાણે બરાસ.ભગ ૧ બાવનાચંદન પરિ કરે અરિ૦ કંટકરૂખ સુવાસ, ભગ તિમ કંટક મન માહરૂ અરિ તુમ ધ્યાને હોયે શુભ વાસ. ભગ૦ ૨ નંદન નંદા માતનો અરિ કરે આનંદિત લોક, ભગo દસરથ નૃપ કુલદિનમણિ અરિ૦ જિત મદ માન ને શોક. ભગ૦ ૩ શ્રી વત્સ લંછન મિસિ રહે અરિ પગકમળે સુખકાર, ભગ મંગળિકમાં તે થયો અરિ તે ગણ પ્રભ આધાર. ભગ ૪ - For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy