SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-વંદો કેવળજ્ઞાન) સુવિધિ જિનેસર સાંભળો રે, તું પ્રભુ નવનિધિ દાય; તુજ સુપસાથે સાહિબા રે, મનવાંછિત ફળ થાય. સા. સુ. ૧ તું સાહિબ સમરથ લહી રે, બીજાશું કોણ કરે પ્રેમ ? સાવ છોડી સરોવર હંસલો રે, છીલ્લર રીઝે કેમ ? સા૦ સુ૦ ૨ રયણ ચિંતામણિ પામીને રે, કુણ કાયે લોભાય ? સાવે; કલ્પતરૂ છાયા લહી રે, કુણ બાવલ કને જાય ? સાવ સુલ ૩ થોડી હી અધિકી ગણું રે, સેવા તુમચી દેવ; સા. કરે ગંગાજલ બિંદુઓ રે, નિરમલ સર નિતમેવ. સા. સુ. ૪ સમરથ દેવ શિરતિલો રે, ગુણનિધિ ગરીબ નિવાજ; સા. મોહે નિવાજો મયા કરી રે, સાહિબ સુવિધિ જિનરાજ. સા. સુ૫ તુજ ચરણે મુજ મન રમે રે, જેમ ભ્રમર અરવિંદ; સાવ કેસર કહે સુવિધિ જિન રે, તુમ દરીસણ સુખકંદ. સા. સુ. ૬ | શ્રી શીતલનાથ ભગવાનના સ્તવનો- ૫ | શીતલ જિન મોહે પ્યારા, સાહિબ! શીતલ જિન મોહે પ્યારા; ભુવન વિરોચન પંકજ લોચન, જિઉ કે જિઉ હમારા. ૧ જ્યોતિશું જયોત મિલત જબ ધ્યાવે, હોવત નહિ તબ ન્યારા; બાંધી મુઠી ખુલે ભવ માયા, મીટે મહાભ્રમ ભારા. ૨. તુમ ચારે તબ સબહિ ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમહી નજીક નજીક હૈ સબહિ, અનંત અપારા. ૩ વિષય લગનકી અગનિ બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; ભઇ મગનતા તુમ ગુણ રસકી, કુણ કંચન ! કુણ દારા ? ૪. For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy