SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુજ રૂપ-કાંતિ અતિ હી રાજે, મોહે સુર-નર વૃંદ રે તુજ ગુણ-કથા સવિ વ્યથા ભાંજે, ધ્યાન સુરતરૂ કંદરે-શ્રી પદ્મપ્રભ૦ ૨ પદ્મવરણી કાયા શોભે, પદ્મ સેવે પાયરે પદ્મપ્રભ જિન સેવા કરતાં, અવિચલ-પઘા થાય રે-શ્રી પદ્મપ્રભ૦ ૩ ધન્ય સુસીમાં માતા જાયો, ધરરાય કુલ-મંડણ રે નયરી કૌસાંબી ધન્ય જિહાં, હુઓ જન્મ -કલ્યાણ રે-શ્રી પદ્મપ્રભ૦ ૪ જન્મ પાવન આજ હૂઓ, જિનરાજ તાહરે ધ્યાન રે હવે ત્રાદ્ધિ કીર્તિ અનંત આપો, થાપો સુખ પદ નિર્વાણ રે. શ્રી પદ્મપ્રભ૦ ૫ પદ્મપ્રભ જિન જઇ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખોજી; કાગળને મશિ તિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષોજી; સુગુણ સનેહા રે કદિય ન વિસરે. ૧ ઇહાંથી તિહા જઇ કોઈ આવે નહીં, જેહ કહે સંદેશોજી; જેહનું મિલવું રે દોહિલું તેહશું, નેહ તે આપ કિલેશોજી. સુગુણ૦ ૨ વીતરાગશું રે રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારોજી; ધોડો દોડે રે સાહેબ વાજમાં, મન નાણે અસવારો જી. સુગુણ૦ ૩ સાચી ભક્તિ રે ભાવના રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી; હોવાહોડે રે બિહું રસ રીઝથી, મનના મનોરથ સીએજી. સુગુણ૦ ૪ પણ ગુણવંતશું રે ગોઠે ગાજિયે, હોટા તે વિશ્રામજી; વાચક “ચશ' કહે એહિ જ આશરે, સુખ લહું કામોઠામજી. સુગુણ૦ ૫ ફિલ્મ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy