SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુમે ધર-નરપતિને કુલે આચા, તમે સુસીમા-રાણીના જાયા; છપ્પન દિકકુમરી ફુલરાયા. હો૦ ૧ સોહમ સુરપતિ પ્રભુ ઘર આવે, કરી પંચરૂપ સુરગિરિ લાવે; તિહાં ચોસઠ હરિ ભેળા થાવે. હો૦ ૨ કોડી સાઠ લાખ ઉપર ભારી, જલભરીયા કળશા મનોહારી; સુર નવરાવે સમકિત ધારી. હો૦ ૩ થય થઈ મંગલ કરી ઘર લાવે, પ્રભુને જનની પાસે ઠાવે; કોડી બત્રીસ સોવન વરસાવે. હો૪ પ્રભુ દેહડી દીપે લાલ મણિ, ગુણ ગાવે શ્રેણિ ઇન્દ્ર તણી; પ્રભુ ચિરંજીવો ત્રિભુવન ધણી. હો. ૫ અઢીસે ધનુષ ઊંચી કાયા, લહી ભોગવી રાજ્ય રમા જાયા; પછી સંચમ લહી કેવલ પાચા. હો. ૬ તીરથ વરતાવી જગમાંહે, જન વિસ્તાર્યા પકડી બાંહે; જે રમણ કરે નિજ ગુણ માંહે હોo અમ વેલા મૌન કરી સ્વામી, કેમ બેઠા છો અંતરજામી; જગતારક બિરૂદે લાગે ખામી.હો. ૮ નિજપાદ પદ્મ સેવા દીજે, નિજ સમવડ સેવકને કીજે; કહે રૂપવિજય મુજરો લીજે. હો. ૯ પદ્મપ્રભ પ્રાણસે પ્યારા, છુડાવો કર્મકી ધારા, કર્મફંદ તોડવા ધોરી, પ્રભુજીસે અર્જ હૈ મોરી. ૧ લઘુવચ એક શે જીયા, મુક્તિમેં વાસ તુમ કીયા, ન જાની પીર હૈં મોરી, પ્રભુ અબ ખિચલે દોરી. ૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy