SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરણાદ્રષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો; મનોવાંછિત ફળિયા રે તુજ આલંબને, કરજોડીને મોહન કહે મનરંગ જો. પ્રીતલડી ૫ શુભ વેલા શુભ અવસરે રે, લાગ્યો પ્રભુ શું સ્નેહ; વાધે મુજ મન વાલહા રે, દિન દિન બમણો નેહ, અજિતજિન ! વિનતડી અવધાર. મન માહવું લાગી રહ્યું રે, તુજ ચરણે એક તાર. અ. ૧ હિચવું મુજ હેજાનું રે, કરે ઉમાહોર અપાર; ઘડી ઘડીને અંતરે રે, ચાહે તુજ દેદાર. અ. ૨ મીઠો અમૃતની પરે રે, સાહિબ તાહરો સંગ; નાચણે નચણ મિલાવતાં રે, શીતળ થાયે અંગ. અ૦ ૩ અવશ્યપણે એક ઘડી રે, જાયે તુજ વિણ જેહ; વરસા સો સમ સાહિબા રે, લાગે મુજ મન તેહ. અ૦ ૪ તુજને તો મુજ ઉપરે રે, મહેર ન આવે કાંચ; તો પણ મુજ મન લાલચુ રે, તુમ વિણ અળગું ન થાય. અ૦ ૫ આસંગાયત આપણો રે, જાણીને જિનરાય; દરિશન દિજે દીન પ્રતિ રે, હંસરતન સુખ થાય. અ૦ ૬ (૧-પ્રેમભર્યું. ૨-ઉમંગ. ૩-દર્શન. ૪-અત્યન્ત રાગવાળો) અજિતનિણંદ અવધારીએ, સેવકની અરદાસો રે, તું સાહિબ સોહામણો, હું છું તારો દાસી રે. અજિત ૧ જિતશત્રુ રાચ કુલ-તિલો, વિજયા માત મલ્હારો રે, નયરી અયોધ્યા અવતર્યા, ગજ લંછન અતિ સારો રે. અજિત ૨ -------------------- For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy