SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંગળો માગે કંચનકાયા, આંધળો માગે આંખ; હું માનું ચરણની સેવા, દાદાને દરબાર હાં હાં ૬ હીરવિજય ગુરુ હીરલો ને વીરવિજય ગુણ ગાય; શત્રુંજયના દર્શન કરતાં, આનંદ અપાર. હાં હાં ૧૮) હાંરે આજ મળીયો મુજને, ત્રણ ભુવનનો નાથજો, ઉગ્યો સુખ સુરતરુ મુજ ઘટ, ઘર આંગણે રે લોલ; હાંરે આજ અષ્ટ મહાસિદ્ધિ, આવી મારેહાથ, નાઠા માઠા દા'ડા દરિશન, પ્રભુ તણે રે લોલ. ૧ હાંરે મારે હેડે ઉલટી, ઉલટરસની રાશિ જા, નેહ સલુણી નજર નિહાળી, તાહરી રે લોલ; હાંરે હું તો જાણ નિશદિન બેસી રહું તુજ પાસજો, તાહરે નેહે ભેદી મીંજી, માહરી રે લોલ. ૨ હાંરે મારી પુગી પુરણ રીતે મનની હોંશ જો, દુર્જનીચા તે દુઃખ ભર્ચા આવશે પડ્યા રે લોલ; હાંરે પ્રભુ તું તો સુરતરુ બીજા જાણ્યા તૂસ જો, તુજ ગુણ હીરો મુજ હૈડા ઘાટે જડ્યો રે લોલ. ૩ હાંરે પ્રભુ મારે તુજ શું ચોળ મજીઠનો રંગ જો, લાગ્યો એહવો તે છે, કોણ ટાળી શકે રે લોલ; હાંરે પ્રભુ પલટે તે તો કાચો રંગ પતંગ જો, લાગ ન લાગે દુરિજનનો કો મુજ થકે રે લોલ. ૪ હાંરે પ્રભુ તાહરી મુદ્રા સાચી મોહન વેલજો, મોહ્યાં તિન ભુવન જન દાસ થઈ રહ્યો રે લોલ; હાંરે પ્રભુ જે નવિ રંજ્યા તે સુરતરુંને ઠેલી જો, દુઃખ વિષ વેલી આદર કરવા ઉમાહ્યો રે લોલ. ૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy