SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરસીદાન દેઇ તુમ જગમેં, ઇલતિ ઇતિ નિવારી; તૈસી કાહી કરત નાહી કરૂણા, સાહિબ બેર હમારી. જ૦ ૨ માગત નહીં હમ હાથી ઘોડે, ધન કન કંચન નારી; દીઓ મોહે ચરણકમલકી સેવા, ચાહિ લાગત મોહે પ્યારી. જ૦ ૩ ભવ લીલા વાસિત સુર ડારે, તુમ પર સબહી ઉવારી; મેં મેરો મન નિશ્ચલ કીનો, તુમ આણા શિરધારી. જ૦ ૪ એસો સાહિબ નહિ કોઈ જગમેં ચાલું હોય દિલદારી; દિલ હી દલાલ પ્રેમ કે બીચે, તિહાં હઠ ખેંચે ગમારી. જ૦ ૫ તુમહી સાહિબ મેં હું બંદા, ચા મત દીઓ વિસારી; શ્રી નચવિજય વિબુધ સેવકકે, તુમ હો પરમ ઉપકારી. જો ૬ ભાષભ જિગંદા બાષભ જિગંદા, તુમ દરિસણ હુએ પરમાનંદા, અહનિશ ધ્યાઉ તુમ દેદારા, મહેર કરીને કરો યારા. ૧ આપણને પૂંઠે જે વળગા, કિમ સરે તેહને કરતાં અળગા, અળગા કીધા પણ રહે વળગ્યા, મોર પીંછ પરે ન હુએ ઊભગા. ૨ તુમ પણ અળગે ચચે કિમ સરશે, ભગતિ ભલી આકર્ષી લેશે, ગગને ઉડે દૂરે પડાઈ, દોરી બળે હાથે રહે આઈ. ૩ મુજ મનડું છે ચપળ સ્વભાવે, તોહે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે, તું તો સમય સમય બદલાયે, ઇમ કિમ પ્રીતિ નિહાવો થાસે. ૪ તે માટે તું સાહિબ મારો, હું છું સેવક ભવોભવ તારો, એહ સંબંધમાં મ હશો ખામી, વાચક માન કહે શિરનામી. ૫ સિદ્ધાચલના વાસી, વિમલાચલના વાસી જિનજી પ્યારા, આદિનાથને વંદન હમારા, For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy