SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્રી પૂનમ દિન કીજીએ રે લાલ! પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગા રે લાલ ! લોગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. એક ૪. દશ વીશ ત્રીસ ચાલીશ ભલા રે લાલ ! પચ્ચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીએ રે લાલ! જેમ હોય જ્ઞાન વિશાળ મનોહારી રે. એક ૫ વિમલાચલ જઈ વસીજે, ચાલોને સખી વિ. આદિ અનાદિ નિગોદમાં વસીયો, પુન્ય ઉદયે નીકસીચો; ચાર ગતિમાં ભ્રમણ કરીને, લાખ ચોરાશી ફરશીયો. ચાલો. ૧ દેવનારકી તીર્ચચમાંહી વળી, દુખ સહ્યાં અનિશિયે; પુચ પ્રભાવે મનુષ્ય ભવ પામી, દેશ આરજમાં વસીયે. ચાલો ૨ દેવગુરૂ ને જૈન ધર્મ પામી, આતમ બદ્ધિ ઉલ્લસીયે; શ્રી સિદ્ધાચલ નયણે નિહાલી, પાપ તિમિરથી ખસીયે. ચાલો. ૩ કાલ અનાદિના મોહરાચનાં, મસી લઇને મુખ ઘસીયે; શ્રી આદીશ્વર ચરણ પસાથે, ક્ષમા ખગ લઈ ઘસીયે. ચાલો૦ ૪ મોહને મારી આતમ તારી, શિવપુરમાં જઇ વસીએ; જિન ઉત્તમ પદ રૂપ નિહાળી, કેવળ લક્ષ્મી ફરસીયે. ચાલો૦ ૫ જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ; પૂરવ નવાણુ વાર શેત્રુજાગિરિ, બાષભજિણંદ સમોસરીએ. વિમલ૦ ૧ કોડી સહસ ભવ પાતક ગુટે, શેત્રુંજા સામું ડગ ભરીએ. વિમલ૦ ૨ સાત છઠ્ઠ દોચ અઠ્ઠમ તપસ્યા કરી ચઢીએ ગિરિવરિએ. વિમલ૦ ૩ પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ઘરીએ. વિમલ૦ ૪ પાપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ. વિમલ૦ ૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy