SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે એ ઓળી કરે ઉજમાળી, તેનાં વિઘ્ન હરે સા બાળી સેવક જન સંભાળી, ઉદયરત્ન કહે આસનવાળી, જે જિનનામ જપે જપમાળી તે ઘર નિત્ય દીવાળી. ૪ (રાગ - રઘુપતિરાઘવ રાજા રામ) સિદ્ધચક્ર સદા આરાધીચે, જિમ સુખ સઘળા અવગાહિયે; મોટો મહિમા છે જેહનો, ભવ ભવ હું છું એહનો. ૧ સિહું કાલે જેહ છે જિનવરા, નિક્ષેપે ચારે સુખકરા; સિદ્ધચક સદા અરિહંતનો, જે શરણ અછે જગજંતુનો. ૨ સ્યાદ્વાદ સદા સોહામણો, નવપદ મહિમા છે અતિઘણો, તેહ ભાવે ભક્તિ કરી સુણો, એક ચિત્તે નવપદને ગણો. ૩ વિમલજણ સુરસાનિધિ કરે, ચક્કસરી સવિ સંકટ હરે, શિવસુંદરીને સહેજે વરે, જ્ઞાનવિમલ મહોદય વિસ્તરે. ૪ (રાગ - વીર જિનેસર અતિઅલવેસર) શ્રી સિદ્ધચકજિણેસર સુંદર સુરપાદપ સમો જગમાં જી, તસુ છાયા જે નર રસિયા,તે વસિયા શિવવગમાં જી; કાલ અનંતે જીવ અનંતા, એ તપને ખપ કરતાં જી, ભવ દવ તાપ સંતાપ મિટાવી, અધ્યાતમ અનુસરતા જી. ૧ બારગુણી અરિહંત પહેલે, પદ ત્રિકાલના વંધા જી, બીજે સિદ્ધ કૃતારથ અડગુણી, કરમમૂલ નિકંધા , ગુણ છત્રીસધારક સૂરિરાજા, પંચ પ્રસ્થાને તાજા છે, પચવીસ સત્તાવીશ ગુણ કાંતા, પાઠક સાધુ દિવાજા જી. ૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy