SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ******** ++++++++ ૧૫૫ માતંગ ચક્ષ પ્રભુપદ સેર્વે, ઉલટ આણી અંગ જી, ંસિદ્ધચક્રની ઓલી કરતાં, વિઘન હરે મનરંગ જી; હંસવિજય ગુરુ પંડિત પુંગવ, ચરણ સરોરુહ ભૂંગ જી, ધીરવિજય બુધ મંગલમાલ, સુખ સંપદ લહે ચંગ જી. ૪ ૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-વીર જિનેશ્વર અતિ અલવેસર) સિદ્ધચક્ર આરાધો પ્રાણી, આણી આણંદ પૂર જી, વંછિતપૂરણ સુરતરુ સરીખો, વિઘ્ન કરે સવિ દૂર જી; આસોમાસ ચૈત્રી દિન નવ નવ, ઓલી આંબિલ કીજે જી, મયણાસુંદરી શ્રીપાલ તણી પરે, સુર નર સુખ શિવ લીજે જી. ૧ ૠષભાદિક જિન ચૈત્ય જુહારો, પૂજા વિવિધ પ્રકાર જી, ઉભય ટંક આવશ્યક પડિલેહણ, દેવ વંદો ત્રણ વાર જી; નિત્ય નિત્ય પદ એકેકું ગણીએ, નોકારવાલી વીસ જી, ઇણ પરે નવપદ ધ્યાન ધરંતા, લહીયે સયલ જગીસ જી. ૨ અરિહંત સિદ્ધ આચારજ વાચક, સાધુ સદા ગુણવંતા જી, દંસણ નાણ ચરણ તપ જપતાં, પ્રગટે ગુણ અનંતા જી; એ નવપદ મહિમા જયવંતો, વીરજિનેસર આખે જી, ધ્યાતાં ધ્યેય પદવીને પામે, અક્ષયલીલા ચાખે જી. ૩ સિદ્ધચક્રનો સેવક કહીએ, શ્રી વિમલેસરયા જી, રોગ શોગ દુઃખ દોહગ પીડા, શાન્તિ કરે પ્રત્યક્ષ જી; ભવિયણ પ્રાણી જે ગુણખાણી, તે નવપદ આરાહે જી, રત્નવિજય કહે ઉત્તમ પદવી, ભોગવી સુખીયા થાયે જી. ૪ ૧૧ (રાગ-શ્રી શત્રુંજય તીરથસાર) અંગદેશ ચંપાપુરીવાસી, મચણા ને શ્રીપાલ સુખાસી, સમકિતનું મનવાસી, +++++++++++++] For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy