SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોલપહોર દીચે દેશના એ, આપી અખંડા ધાર તો, ભવિક જીવ પ્રતિબોધિયા એ, બૂઝી રાજુલનાર તો. ૩ અવિર જાણી સંયમ લીયો એ, અંબા જય જયકાર તો, પાચે ઝાંઝર ઝણઝણે એ, નાચે નેમ દરબાર તો; શ્યામ વર્ણના નેમજીએ, શંખ લંછન શ્રીકાર તો, કવિ નમી કહે રાચને એ, પરણ્યા શિવસુંદરીનાર તો. ૪ (રાગ - કનક તિલક ભાલે) દુરિત ભય નિવાર, મોહ વિદવંસકાર, ગુણવંતમવિકાર, પ્રાપ્ત સિદ્ધિમુદાર જિનવરજયકાર, કમ સંકલેશહાર, ભવજલ નિધિતા, નૌમિ નેમિકુમારે. ૧ અડ જિનવર માતા, સિદ્ધિ સીધે પ્રયાતા, અડજિનવરમાતા સ્વર્ગની જે વિખ્યાતા અડ જિનવર માતા, પ્રાપ્ત માહેન્દ્ર સાતા, ભવ ભય જિન ગાતા, સંતને સિદ્ધિ દાતા. ૨ ભાષભ જનક જાવે, નાગસુર ભાવપાવે, ઇશાન સગ કહાવે, શેષ કાન્તા સ્વભાવે; પદ્માસન સુહાવે, તેમ આધન્ત પાવે, શેષ કાઉસગ્ગ ભાવે, સિદ્ધિ સૂર પઠાવે. ૩ વાહન પુરુષ જાણી, કૃષ્ણ વર્ષે પ્રમાણી, ગોમેધ ને ષટુ પાણિ, સિંહ બેઠી વાણી; સજી કનક સમાણી, અંબિકા ચાર પાણિ, નેમ ભક્તિ ભરાણી, વીરવિજયે વખાણી. ૪ (ાગ-સુર અસુરવંદિતપાય પંકજ મયણમલ્લમક્ષોભિત) નેમિજિનવર સકલ દુઃખહર, અસુર સુરનરપૂજિત, શ્યામલી શુભકાચ શોભિત, મોહ મલ્લ અક્ષોભિત, નિખિલ ગુણકર મોહ તમહર, રાજ્ય રમણી ન લોભિત ગિરનારમંડણ અધવિહંડન, પાપ એહથી ધૂજિત. ૧ આદિનાથ અજિત સંભવ અભિનંદન વંદિયે, સુમતિ પદ્મ સુપાર્થ ચંદ્ર સુવિધિ જિન અભિવંદીયે; For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy