SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : - -- - - - - - અતીત અનાગત હુઆ હોશે, જિનવર અનંત અપારજી, વિહરમાન જિન વિચરે વિશે, મહાવિદેહ મઝારજી, અષભ ચંદ્રાનન વારિણ, વલી વર્ધમાન એ ચારજી, ચાર નિક્ષેપે સવિ જિન સેવો, જિમ પામો ભવપારજી. ૨ અર્થ પરંપરા આગમ જિનવર, ગણધર સામે દાખ્યુંજી, સૂચથી મુનિવરને આપ્યું, સુરનરને અરથ તે ભાગુંજી, સાધુ સૂરિ ઉવઝાવિધિસે, ભણીગણી ચિત્તમાં રાખ્યુજી, સુલભ બોધિ અલ્પ સંસારી, તેણે અનુભવ ચાખ્યુંજી. ૩ ચીર ચુંદડી ચોળી ચરણાણું, પહિરણ ઝાકઝમાળજી, બ્રહયક્ષ અશોકા જક્ષણી, દીસે અતિ ઉજમાળજી, શીતલ જિનની સેવા સારઈ, ધરમીને પ્રતીપાળજી, રૂપવિજય મુનિ માણેક સંઘને, નિત નિત મંગળ માળજી. ૪ - - - - - - - - - - - - - - - ( શ્રી વાસુપૂજ્ય જિન સ્તુતિ-૧) (રાગ - ગંધારે શ્રી મહાવીર જીણંદા) વાસુપૂજ્ય જિનેશ્વર નંદા, જયા માતા આનંદ કંદા, સર્વજીવ સુખકંદા; ભવભવસંચિત પાપ નિકંદો, વાસુપૂજ્ય જિનેશ્વર વંદો, આતમ ગુણ આનંદો. ૧ શષભાદિક ચોવિશ જિગંદા, સેવા કરે નિત્ય સકલ સુરીંદા, મન ધરી હરખ આણંદા, તાસ ચરણ સેવે મન શુદ્ધા, શિવ સુખ કારણ સવિ એ બુદ્ધા નિર્મલ સુરસા દુદ્ધા ૨ રોહિણી પ્રમુખ તપસ્યા સારી, જે ભાષિત જિનવર ગણધારી, ભવિક કરે હિતકારી; એહવા આગમ જે ચિત્ત ધારે, શ્રી જિનવાણી પઢે પઢાવે, તેહ અક્ષયસુખ પાવે. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy