________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રવ્ય અનંતા સૂક્ષ્મ તિર્થી, અટારર્સ ખિત્ત હાયાજી, પલિચ અસંખમ ભાગ નિકાલિક, દ્રવ્ય અસંખ્ય પરજાયાજી ૨. બાષભ જિણસર કેવલ પામી, રચણ સિંહાસન ઠાચાજી, અનભિલષ્ઠ અભિલણ અનંતા, ભાગ અનંત ઉચ્ચરાયાજી; તાસ અનંતમે ભાગે ધારી, ભાગ અનંતે સૂત્રેજી, ગણધર રચિયાં આગમ પૂજી, કરીએ જન્મ પવિત્રજી. ૩ ગોમુખ જક્ષ ચક્કેસરી દેવી, સમકિત શુદ્ધ સોહાવેજી, આદિ દેવની સેવા કરતી, શાશન શોભ ચઢાવેજી; શ્રદ્ધા સંયુત જે વ્રતધારી, વિઘન તાસ નિવારેજી, શ્રી શુભવીરવિજય પ્રભુ ભગત, સમરે નિત્ય સવારેજી. ૪
(રાગ : જય જય ભવિ હિતકર) શ્રી પ્રથમ જિનેશ્વર, રિસહેસર પરમેશ, સેવકને પાલે, હાલે કરમ કલેશ ઇન્દ્રાદિક દેવો, સેવા સારે જાસ, મરુદેવા નંદન, વંદન કીજે તાસ. ૧ | અષ્ટાદશ દોષો, અષ્ટ કરમ અરિહંતા, પ્રતિબંધ નિવારી, વસુધાતલે વિચરતા; જે ગત ચોવીશી, અનામત વર્તમાન, તસ પાયેલાગું માંગુ સમકિત દાન. ૨ પુંડરિકગિરિ કેરો, પ્રવચનમાં અધિકાર, દીઠે દુઃખ વારે, ઉતારે ભવપાર; સિદ્ધાચલ સિદ્ધા સાધુ અનંતી કોડ, આગમ અનુસાર, વંદુ બે કર જોડ. ૩ રવિ મંડલ સરીખા, કાને કુંડલ દોય, સુખ સંપત્તિ કારક, વિક્ત નિવારક સોય; ચક્કેસરી દેવી, ચક્રતણી ધરનારી, સેવક આધારી ઉદયરત્ન જયકારી. ૪
આદિ જિનવર રાયા, જાસ સોવન્ન કાયા, મરુદેવી માયા, ધોરી લંછન પાયા; જગતસ્થિતિ નિપાયા, શુદ્ધ ચાસ્ત્રિ પાયા, કેવલસિરિ રાયા, મોક્ષ નગરે સિધાયા. ૧ સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુઃખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમીએ નર નારી, જેહ વિશ્વોપકારી. ૨
For Private And Personal Use Only