SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ૮૨ આગમ નોઆગમ પર જાણો, સવિ વિષનો કરે નાસો જી, પાપતાપ વિષ દૂર કરવા, નિશિદિન જેહ ઉપાસો જી; મમતા કંચુકી કીજે અલગી, નિર્વિષતા આદરીએ જી, ઘણી પરે સહજ થકી ભવ તરીયે, જિમ શિવ સુંદરી વરીએ જી. ૩ કવડજક્ષ પ્રત્યક્ષ થઇને, જેવફા પરચા પૂરે છે, દોહગ દુર્ગતિ દુર્જનનો ડર, સંકટ સઘળાં ચૂરે જી; દિન દિન દોલત દીપે અધિકી, જ્ઞાનવિમલ ગુણ નૂર છે, જીત તણાં નિશાન વજાવો, બોધિબીજ ભરપૂર જી. ૪ સકલ મંગલ લીલા મુનિ ધ્યાન, પરભવ ધૃતનું દીધું દાન, ભવિજન એક પ્રધાન, મરૂદેવાએ જન્મજ દીધો, ઇન્ડે સેલડી રસ આગળ કીધો, વંશ ઇન્બાગ તે સીધો; સુનંદા સુમંગલા રાણી, પૂરવ પ્રીત ભલી પટરાણી, પરણાવે ઇન્દ્ર ઇન્દ્રાણી, સુખ વિલસે રસ અમીરસ ગૂંજે, પૂરવ નવ્વાણું વાર શેગુંજે, પ્રભુ જઇ પગલે પૂજે. ૧ આદિ નહિ અંતર કોચ એહનો, કેમ વર્ણવીજે સખી ગુણ એનો, મોટો મહિમા તેનો, અનંત તીર્થકર ઇણ ગિરિ આવે, વિહરમાન વ્યાખ્યાન સુણાવે, દિલ ભરી દિલ સમજાવે; સકલ તીર્થનું એહિ જ ઠામ, સર્વે ધર્મનું એહિ જ ધામ, એ મુજ આતમરામ, રે રે મુરખ મન શું મુંઝે, પુજીએ દેવ ઘણાં શેગુંજે, જ્ઞાનની સુખડી ગુંજે. ૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy