SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ++++++++++=+++++૦ જાઈસ્યુ જિનવર ભણી, મારગ ચાલંતા; હોવે દ્વાદશ તણું, પુન્ય ભક્તિ માલંતા, ॥૪॥ અર્ધ પંથ જિનવર ભણી, પનરે ઉપવાસ; દીઠું સ્વામી તણું ભુવન, લહિએ એક માસ. ॥૫॥ જિનવર પાસે આવતાં એ, છ માસિ ફલ સિદ્ધ; આવ્યા જિનવર બારણે, વર્ષીતપ ફલ લીધ, IIFI સો વરસ ઉપવાસ પુન્ય, પ્રદક્ષિણા દેતા; સહસ વરસ ઉપવાસ પુન્ય, જિન નજરે જોતા. llll ભાવે જિનહર જુહારિએ, ફલ હોવે અનંત; તેહથી લહીએ સો ગુણો, જો પૂજો ભગવંત. તા ફલ ઘણો ફૂલની માલનો, પ્રભુ કંઠે ઠવતાં; પાર ન આવે ગીત નાદ, કેરો ફલ ભણતાં. IIII જિન પૂજી પૂજા કરે એ, સૂર ધુપ તણું પ; અક્ષત સાર તે અક્ષય સુખ, દીપે તનુ રૂપ. ||૧૦|| નિર્મલ તનમન કરીએ, થુણંતા ઇમ જગીશ; નાટક ભાવનાં ભાવતાં પામે પદવી જગીશ. ||૧૧|| જિનવર ભક્તિ વલિ એ, પુન્ય પ્રકાશી; સુણી શ્રી ગુરુ વયણસાર, પુરવ ઋષિએ ભાખી. ||૧૨|| ટાલવા આઠ કર્મને, જિન મંદિર જાસ્યું; ભેટી ચરણ ભગવંતના, હવે નિર્મલ થાસ્યું. ||૧૩|| કીર્તિવિજય ઉવજ્ઝાયનો એ, વિનય કહે કર જોડ; સફલ હોજો મુજ વિનંતી, પ્રભુ સેવાના કોડ. ||૧૪|| વિભાગ - ૨ સંપૂર્ણ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy