SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ક્રોધમાનમ'લોભ નહિ, માયા“રતિને‘અરતિ; ભયશોક દશમો સહી, બોલે નહિ" અસત્ય. Imall ચોરી, “મચ્છર"ભચનહિ"પ્રાણીવધ નહિજાસ; "પ્રેમક્રીડા સોલમો, “પ્રસંગ દોષ નહિ તાસ. I૪ll હાસ્યદોષ અઢારમો, જેહમાં નહિ લવલેશ; દોષ બીજા અઢાર છે, તે શાશે અશેષ. પી પાંચ અંતરાય જેહને નહિ, દાન લાભને ભોગ; ચોથો ઉપભોગ પાંચમો, વીર્યંતરાય નહિ ચોગ. દા. મોહનીસકર્મના ક્ષય થકી દોષ અગ્યારથી નાશ; હાસ્ય રતિ અરતિ નહિ, ભચ દુર્ગછા નહિ તાસ. loll શોક ગયો અગ્યારમો, કામતાપ ચચા શાન્તિ; મિથ્યાત્વને અવિરતી નહિ રાગદ્વેષની ગઈ ભ્રાંતિ. Iટા અજ્ઞાન નિદ્રા તેમ નહિએ, તે પરમેશ્વર શુદ્ધ ત્રણ તત્ત્વઆરાધતાં, રિદ્ધિ કીર્તિ લહે બુદ્ધ. લી. ( ચોત્રીશ અતિશય વર્ણન ગર્ભિત ચૈત્યવંદના અદ્ભુત અતિશય જેહને, હોયે જન્મથી ચાર; રોગ સ્વેદ મલ રહિત દેહ., હોચ રૂપ ઉદાર. ||૧|| સવિ શુભ પરિમલથી અધિક, જાસ સાસ ઉસાસ; રૂધિર માંસ ઉજ્વલ અનિંધ, ગોક્ષીર સમ ભાસ. llણી ચર્મચક્ષ ગોચર નહિએ, આહારને નિહાર; જ્ઞાનવિમલ પ્રભુ જિનતણા, જન્મ સંઘાતે ચાર. lh3 ભગવદલંકૃત ઢોરમાં, સુરનર રહે હરસી; વાણી રોજન ગામિની, સવિ ભાષા સરસી. IIII. For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy