SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) બરાસ કસ્તુરીની વાર્તા તમ અમ સબંધ એટલે, સુખે મહેલમાં જાઓ. એમ કહી પગે પડી, સાસુને લાગી પાય; બેસું ચાલ્યું ગણશો નહિ, એમ કહીને થયાં વિદાય. ચડે ચતુરા વહાણુમાં, સાથે સીધે સોમદતહવે કસ્તુરાવતી કહે રાય, એવી નારીની મત. ત્યાંથી ચાલ્યાં બે જણ, ભરદરિયા મેઝાર; ત્યાર પછી શું નીપજ્યું તેને કહું વિરતાર. ચાલો વહાણ તે જેરમાં, માંહે બેઠાં છે નરનાર; ત્યારે સોમદત કહે સાંભળે, મારા મનને વિચાર. મારે ઘેર જવાય નહીં. એની લાગે છે બીક; કહે સ્ત્રીચરિત્ર લાવ્યા નહીં, શું કામ કર્યું એ ધક, વહાલાને આગળથી મોકલું, મારું ન લાવ્યા લગાર; ત્યારે ઉત્તર શું આપીએ, માટે ઘેર કેમ જવાય. તારી સ્ત્રી પણ મેળવે, પર પુરૂષ શું જાર; તમને ખબર તેની નથી, દેખડાવીશું ભરથાર, નગર તમારૂં કેટલે, તે સાચી કહેને વાણ નગર સમીપે આવે સહી, છે અહિં જન ત્રણ રતનમાળ કહે કંથજી, જ્યારે આવે સસરાનું ગામ. ત્યારે અમને ચેતાવજે, વહાણુ નાગરનું તે કામ; તે નગરમાં ખબર કહાવજે કદી પીયરમાં હોય નાર, તે હવે સમીપે આવ્યું સહી; છે જે જન ચાલીશ. સ્ત્રી ચરિત્ર રાખવું, મને માને ભરથાર. એમ કહી વહાણ હંકારીયાં આવ્યાં જજન વીશ. એમદત કહે નારી સુણે, આ સસરાનું છે ગામ, વહાણ નામર્યા તે બંદરે. પછી મન કીધે વિચાર; પુરૂષ વેશ પોતે ધર્યો, તનપાળ જે નાર. મછ મુકાવ્યો ત્યાં થકી, બેઠા નર ને નાર; ગુમાસ્તાઓ સાથે લઈ આવ્યા સસરાને ઠાર. શામાની સાથે એક વાણુઓ. ત્યાં બેઠા બેઉ જણ હાર; પુછયું તેહ ક ને આછે ને અવાસ. દીપચંદ નામે વાણુઓ, શાહુકારમાં પડી જાત; For Private And Personal Use Only
SR No.020095
Book TitleBaras Kasturini Varta
Original Sutra AuthorN/A
AuthorBadruddin Husain
PublisherBadruddin Husain
Publication Year1923
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy