SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨) બરાસ કરતુરીની વાર્તા. છે, અને અન્ય વાત પિતાની કહી; તમે આવ્યેથી હરખ્યા અમે જીવતદાન દીધું છે તમે, અમ પુત્રીનું માન્યું છે મન. અમે જહું છું તન મન ધન, તમે મેટા રાજાના કુમાર; અમારા ભાગ્ય તણો નહિ પાર. હવે શુભ લગ્ન જેઈ કરી, પરણાવી આપું દિકરી. ઘણું સતાવી દીધાં માન, આપ્યાં બીડાં ફફળ પાન; પછી જેથી તેડાવ્યો રજન, કર જોડીને પુછે વચન. તમો રૂડે દિવસ જોધી કહાડીએ, અમે વિવાહ જગન માંડીએ, આ બરાસરાય ચિત્રસેનને તન, કસ્તુરાવતી રૂપે રતન તે બંનેને પરણાવશું અમે, રૂડે દિવસ બળી આપિ તમે; ત્યારે જેશીએ નિરધાર્યું લગન, રા જા આગળ કહ્યું વચન આજથકી રૂડા માસજ ત્રણ, ત્યાર પછી છે રૂડા દીન; વૈશાખ સુદ ત્રીજને સોમવાર, રૂડે દિવસ છે નિરધાર. તે દિવસે લહાવો લઇએ, કન્યાદાન રાય દીજીએ; સાંભળતામાં હરખું મન જોશીને આપ્યું બહુ ધન. દેહા–લગ્ન નિશ્ચ કર્યું રાયજી વળા દઈને માન; ગેળ ધાણા વેહેંચાવીયા, વેહેંચ ફેફળ પાન. નઝમધે જણાવીયું, વિવાહ કેરી વાત; કરતુરાવતીનું લગ્ન કીધું, બરાસરાયની સાથ. હરખ્યા લેક તે મન વિષે, રૂડ કીધું કામ કરતુરાવતી મહા ચતુર છે, તે છે એ રાજાન. પછી માન દઈને વળાવી, માલણ તણે અવાસ; વાજતે ગાજતે આવીયા, પોહેતી મનની આશ. ત્યારે હાજા હર ખો મન વિષે, કહ્યા પ્રધાને વચન; હવે લગ્ન સામાન તત્પર કરે, ખરચ અદકું ધન. રંગ મંડપ તત્પર કરે; ચીતરાવ ચપાસ, મંડપ રચના અદકી કરી. જે પહેચે મનની આશ. એમ દિવસ અહુ વહી ગયા, આવ્યો અને દિવસ સાર; મંડપ રચાવ્યો મેકને, For Private And Personal Use Only
SR No.020095
Book TitleBaras Kasturini Varta
Original Sutra AuthorN/A
AuthorBadruddin Husain
PublisherBadruddin Husain
Publication Year1923
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy