SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) બરાસ કસ્તુરીની વાતો. યુર્વે મારે તે ભરથાર, એ હસ માં હતા સહી; ધર્યો બે જણે અવતાર, અવતરી આ દેશમ; તમે માતને તાત, કરતુરાવતી નામ તમે ધર્યું, હું બોલતી નાથ. એક કસુંબા નામે નગર છે, ત્યાંને ચિત્રસેન રાજન; તેને પેટ જે હંસ આવી, થઈને તેને બરાસ તન નામ તે તણું તેહને, પણ પૂરેવેનું જ્ઞાન; માત તાત પરણવા કરે, ત્યારે ના કહી સંતાન. મારી પુર્વેની નારિ મળશે જ્યાહરે, ત્યારે પરણશે તાત; હાલ નામ લેશે પરયા તણું, તે કરશું કેહની ઘાત. ત્યારે માત તાત બેલાં નહીં, ધર્થ પિતાને મન; એ - વરસત તેને મિત્ર છે, તે બંને નીકળ્યા વન. તે નગર દેશ જોતા - સહી, એ હિંસા કરે પિકાર; ફરતા ફરતા આવિયા, આપણું ન ગર મેઝાર. તેણે અથ ઈતિ સર્વે કહી, પુર્વેનું વૃત્તાત, નિચ્ચે થયે મારા મન વિષે, હવે ભાગી મનની ભ્રાંત. માટે અમને પરણાવો માવડી, ઝાઝું કહે શું થાય; તે ઉતર્યો માળી મંદિરે, જઈ ચેતા રાય. વાત સુણી કુંવરી તણું, તેના હૈડે હરખ ન માય; હવે પર , ણાવું દીકરી, એમ કહિ મહેલમાં જાય. ત્યારે રાજા ઉઠશે સભા ચકી, આ મહેલ મેઝાર; ત્યારે રાણી ઉઠી ચરણે નમી, વિનતી કીધી તેવાર. આજ મન યાચું કુંવરીતણું, ભાગી મનની બ્રાંત, મને મહેલમાં તેડી કરી, કહ્યું સર્વે વૃત્તાંત, મારી પણ ખાત્રી થઈ, એ જુદી નહિ વાત, પિલા ફકીર શહેરમાં ફરે, કહે હંસા પસારી હાથ. એ કોસંબા નગરીતણે, ચિત્રસેન રાજન; શોધવા નિસર્યો હંસા નાર જે, એ છે તેને તને. . ચોપાઈ–રાજાનું તે હરખું મન, સાંભળી નારિ તણું વચન; કાલે પંડિતને તેડી દઉં માન, શુભ દિવસ જોઇને દઉં કન્યાદાન, પ્રધાન મેકલીશું માળી અવાસ; તેડાવીશું સભા મોઝાર For Private And Personal Use Only
SR No.020095
Book TitleBaras Kasturini Varta
Original Sutra AuthorN/A
AuthorBadruddin Husain
PublisherBadruddin Husain
Publication Year1923
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy