SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) બરાસ કસ્તુરીની વાર્તા. કોઈ ચેતન નહીં; અશ્વ ગજરથ બંદીયા જેડ જેડ, તેમાં નહીં ખાપણ કે ખેડ, આ સભા મારી બેઠી છે સહી કાષ્ટ પુતળાં ઘડેલાં અહી; ગુણકા નૃત્ય કરે છે નાચ, તે પણ કાષ્ટ તણી છે સાચ, અગે મુજ નારી સહી, જેણે રસોઈ કરી જમાડયા અહિં; એ પણ કાષ્ટની પુતળી સાર, તે પણ સાચી નહી લગાર. સાચામાં બેઠા એક અમે, એટલે બે જણ આવ્યા તમે, મને એકલું ન ગમે આ કામ, માટે અમોએ કર્યું આ કામ. આ સઘળે કામ ફરમાવ્યું કરે, ગામ મધે ફરે ને હરે. પણ મુખે કેઈ ન બોલે વાણ, જીવ નથી પણ જડ છે. જાણે મન રમાડે કરીને રહું, દુખ સુખ કેની આગળ કહું, આજ મારે આત્મા ઠર્યો સફળ જન્મ તમે મારે કર્યો; તમે બે જણને દીઠાં જ્યાહરે, ખુશી થયે હું અતી ત્યારે. આજચાર વરસે ભાગી ભુખ, જ્યારે દીઠું તમારું | મુખ; તમ ઉપર ઉપજે બહુ વહાલ, આજ મુખે બે સવાલ. હવે ખાસા પીઓ સુખે રહે , કામકાજ હોય તે મને કહે, હવે જવાનું જે કરશે તમે, તે તે મહા દુઃખ પામશું અમે. તમે બેસે રાજ્યસન, અમે ચાકરી કરીશું રાજન; આ સર્વે છે તમારો માલ અમે તે હતણું રખેવાળ, પણ દુઃખ એક મારા મનમાં ધાણું વિજોગ ભોગવું બાંધવ તણું આગળ ચાલી ગ છે એહ, ફરી સુને મળે નહિ તેહ. દેહા-આ નગરમાં હું એકલે, બીજું નથી અહિંઆ કેય; તમે બે જણ આવી મળ્યા. હવે મહા સુખ મુજને હેય. ત્યારે રાષ્ફવર વળતુ વદે, અમથી કેમ રહેવાય; અમારે કસ્તુરાવતી જેવી સહી, એહ વિના દેહ નવ ધરાય. મન ખાવું પીવું ગમે નહી, ન ગમે તે કરવી વાતો કસ્તુરતી મળે નહિ, તે દેહની કરવી For Private And Personal Use Only
SR No.020095
Book TitleBaras Kasturini Varta
Original Sutra AuthorN/A
AuthorBadruddin Husain
PublisherBadruddin Husain
Publication Year1923
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy