SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૬ ) ૨ આલાટા–એના કુલને સુગંધ હોય છે. એની પાંખડી રાતી હોય છે અને કિરણ રાતાં, જાંબુ અને ધેળાં રંગનાં મિશ્ર હોય છે. ૩ કે. રશીમસે–એનાં કૂલ ઘણું જ મેટાં અને ઘણાં જ ખુબ સુરત હોય છે. પાંખડીને રંગ ફિક્કા લીલાં જેવો અને કિરણને સાવ ઘેળો હોય છે. જ કેરમીસીના–એનું થડ પાતળું હોય છે. એ વેલાનો લીલો ભાગ છાયામાં હોય છે, તેને જ કુલ આવે છે. કુલ ઉનાળામાં આવે છે અને તેને રંગ કિમીજી હેય છે. ૫ લારી લીઆ--એનાં પાન લાલ જેવાં હોય છે. કુલ મેટાં આસમાની રંગનાં સુવાસિક હોય છે. ૬ સેરાટી ફેલી-એનાં કૂલ લંબહારના રંગનાં ઘણુજ સુંદર હેાય છે. ૭ પ્રિન્સેસ--એનાં કૂલ સાવ રાતા રંગનાં હોય છે. ૮ ફેટીડા--એને પાન ઘણું હોય છે. કુલ ધોળા રંગનાં નાનાં હેય છે. દ લાડની-એનાં ફૂલ ઘણું મેટાં ચળકતા રાતા રંગનાં સુ ગંધી હોય છે. ૧૦ ઈનકારનેટા–એનાં ફૂલ સુંદર ગુલાબી રંગનાં હોય છે. ૧૧ આસીરી લીઆ--એનાં ફૂલ અતિ સુંદર ફિક્કાં ગળી - ગનાં હોય છે. ૧૨ હીટરફીલા–એનાં લ પીળાં અને કિરમજી રંગનાં હોય છે. For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy