SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૮ ) ઘણી જાત છે, અને તેની જાત પ્રમાણે તેનાં પાન નાનાં મોટાં અને જુદા જુદા રંગનાં હોય છે. એ ઝાડ થવાળી અને છાયાવાળી જમીનમાં વાવવાં જેછે. તે કુંડાંમાં સારાં થાય છે. રક્ષકગૃહમાં એ ઝાડે રાખવાં એ વધારે પસંદ કરવા જેવું છે. એ માટે ઊંચી જાતની પિચી ખાતરવાળી જમીન જોઈએ, અને પાણી બીજે દિવસે જોઈએ. એનાં નવાં ઝાડ એના થડની ગુટી અને કલમોના કટકા વાવ્યાંથી થાય છે. એની ગુટી બાંધવાને ફરતો છેકો ન દેતાં તેના થડમાં ચીરે કરી તે ઊપર પિંડે બાંધવો જોઈએ. આહુડા. APLUDA A. (N. 0. Graminacec.) એ છોડ આશરે દેઢ ફુટ ઊંચું થાય છે. એનાં પાન વાંસના પાન જેવાં હોય છે. કુંડાંમાં ખાતર મિશ્ર ભાટી ભરી તેમાં એ વાવવું, અને તેને બીજે દિવસે પાણી દેવું. - નવાં ઝાડ એનાં થુંબડાંમાંથી થડ જુદાં કરી વાવ્યાથી થાય છે. હલતું ઘાસ. BRIZA. (N. 0. Graminacec.) એ સુંદર પાનવાળું ઘાસ છે. એનું બીજ વાદની શરૂવાતે કુંડામાં વાવવું જોઈએ. એ આશરે એક ફુટ ઊંચું વધે છે. એને પાણી દરરોજ જોઈએ. For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy