________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ). છે કે, એક પિહેલું પાણીનું કામ કુંડાંની ઊંચાઈ જેટલું લઈ તેમાં પાણી ભરવું. અને એ પાણીમાં કુંડાં થોડા કલાક સુધી મૂકવા એટલે એ કુંડાં નિચે છેદ હોય છે તેમાં થઈને એ કુંડન ભાથાં સુધી પાણી ચઢશે અને એ કુંડાને એવી રીતે સારૂ પાણી મળી તેની માટી પિચી થશે.
For Private and Personal Use Only