SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ओखा ઓપ્લાવિ॰ રૂખું; સૂ કું (૨) કઠણ; અટપટું (૩) ખોટું; ભળતું (૪) આછું (૫) પું॰ બહાનું ઓરીના સ॰ ક્રિ॰ ટપકાવવું; (પાણી) કાઢવું; ગંદકી કાઢીને સફાઈ કરવી ૫૭ ઓપ પું॰ (સં॰) સમૂહ; ઢગલો ઓછા વિ॰ તુચ્છ; ક્ષુદ્ર; નીચ (૨) છછરું; ઊંડું નહિ (૩) હલકું; નાનું (૪) કમ; ઓછું ઓછારૂં સ્ત્રી ઓછપ; ઓછાપણું ઓછાપન પું॰ હલકાઈ; ક્ષુદ્રતા; ઓછાપણું ઓન પું॰ ઓજસ; તેજ સોનસ્વિતા સ્ત્રી તેજસ્વિતા; પ્રભાવ ઓનસ્વી વિ॰ (સં॰) તેજસ્વી; પ્રભાવશાળી મોનોન પું॰ (ઇ) ઓઝોન વાયુ; ઑક્સિજનનો એક પ્રકાર ઓન્ન, ઓફ્તર પું॰ હોજરી; પેટ ઓાત્ત વિ॰ ઓઝલ; ગાયબ થયેલ; લુપ્ત (૨) પું પડદો; આડ મોજ્ઞા પું॰ ભૂત કાઢનાર--ભૂવો ઓદ્નારૂં સ્ત્રી॰ ભૂવાનો કામધંધો એટ સ્ત્રી આડ; વ્યવધાન; ઓથ; શરણ ઓટના સ॰ ક્રિ॰ લોઢવું (૨) એકની એક વાત ફૂટવી ઓટની, મોટી સ્રી લોઢવાનો ચરખો ઓઢળના અ॰ ક્રિ॰ અઠીંગવું; ટેકવું ઓōળાના સ॰ ક્રિ॰ ટેકવવું (૨) બારણું વાસવું ઓડુ પું॰ ગધેડું બળદ વગેરે ૫૨ બોજો લાદનાર માણસ; ઓડ જાતિની વ્યક્તિ ગોડ઼ન પુ॰ ઢાલ સ્રોડ઼નાસ॰ક્રિ ઓડવું; રોકવું; વારણ કરવું (૨) હાથ ઓડવો; ઘધરવું; પસારવું ઓડ઼ા પું॰ મોટો ટોપલો (૨) ખોટ; કમી; તોટો (૩) દુકાળ ઓટ્ટ વિ॰ (સં) નજીક લાવવામાં આવેલું ઓહના સ॰ ક્રિ॰ ઓઢવું (૨) પોતા પર જવાબદારી લેવી (૩) પું॰ ઓઢવાનું વસ્ત્ર સોની, મોતીની સ્ત્રી ઓઢણી મોહર પું॰ બહાનું સોહાના સ૦ ક્રિ॰ ઓઢાડવું ઓહૌની સ્ત્રી ઓઢણી ઓત સ્ત્રી॰ આરામ (૨) લાભ; બચત (૩) આળસ (૪) વિ॰ (સં॰) વળેલું ઓતપ્રોત વિ॰ (સં॰) એકમેકમાં મળી ગયેલું (૨) પું તાણોવાણો (૩) સાટું (લગ્નનું) મોતા, ઓતો વિ॰ એટલું ઓવ, ગોવા વિ॰ ભીનું Acharya Shri Kailassagarsuri Gyanmandir ओलियाना ઓવન પ્॰ (સં) ભાત; રાંધેલા ચોખા ોદ્દા વિ॰ ભીનું ઓવારના સ॰ ક્રિ॰ ચીરવું; ફાડવું; વિદારવું ઓનયન સ્ત્રી ખાટલાની પાંગથની ખેંચવાની દોર ઓનખના સક્રિ॰ ખાટલાની પાંગથ ખેંચવી ઓના પું॰ તળાવનું પાણી નીકળવાનો માર્ગ-ગરનાળું એનામાસી સ્ત્રી (ૐ નમઃ સિદ્ધમ્) ભણતરનો આરંભ (૨) પ્રારંભ; મંગળાચરણ For Private and Personal Use Only ઓપ સ્ત્રી॰ ઓપ; ચમક; શોભા; ઢોળ ઓપત્ની પું॰ બખતરવાળો યોદ્ધો; રક્ષક ઓપચીલાના પું॰ ચોકી ઓપના સ॰ ક્રિ॰ (૨) અ॰ ક્રિ॰ ઓપવું; દીપવું ઓપની સ્ત્રી કટાર વગેરેને ચમકાવનાર પથ્થરનો ટુકડો ઓપીન્કી પું॰ (ઇ) બહારનો રોગી વિભાગ ઓપરેટર પું॰ (ઇ) પ્રચાલક; કાર્યાન્વીત કરનાર ઓપેરા પું॰ (ઇ॰) સંગીત નાટક ઓñ અ॰ શોક પીડા કે દુખનો ઉદ્ગાર ઓવરી સ્ત્રી નાનું ઘર; કોટડી ઓir-૩ટાંગ પું॰ (મલયાલમ ઓરંગ = મનુષ્ય + ઊટન=વન) ઉરાંગઉટાંગ; સુમાત્રા બોર્નિયો ટાપુઓમાં જોવા મળતો એક પ્રકારનો વનમનુષ્ય ઓર સ્ત્રી (સં॰ અવાર) બાજુ; ત૨ફ (૨) પક્ષ (જ્યારે આની પૂર્વે સંખ્યાવાચક વિશેષણ આવે છે ત્યારે પુંલ્લિંગમાં ઉપયોગ થાય છે. ઉદા॰ ઘર કે ચારોં ઓર) (૩) અંત; આરો ઓમના અ॰ ક્રિ॰ ઝૂકવું; ઝૂલવું; લટકવું ઓરમા સ્ત્રી સિલાઈની એક વિધિ ઓરજ્ઞા પું॰ ચણાનો છોડ કે પોપટો ઓરા પું॰ કરા ઓરાના અ॰ ક્રિ પૂરું થવું ઓરાહના પું॰ ઓળભો; ઠપકો; રાવ; ફરિયાદ ઓરી શ્રી ઢળતા છાપરાની એ કિનારી જ્યાંથી વરસાદનું પાણી નીચે પડે છે; છાપરાનું નેવું ઓભંતેન, ઓનંતેનીવિહોલૅન્ડનું; ફિરંગી-વલંદાનું ઓળંબા, ઓત્રંમા પું॰ ઉપાલંભ; મહેણું સ્રોત વિ॰ (સં॰) ભીનું (૨) પું॰ સૂરણ (૩) સ્ત્રી ગોદ (૪) આડ (૫) ઓથ; શરણ (૬) બહાનું ઓતતી સ્ત્રી॰ છાપરાનું નેવું; ઢળતા છાપરાની એ કિનારી જ્યાંથી વરસાદનું પાણી નીચે પડે છે. ઓના પું॰ કરા (૨) એક મીઠાઈ (૩) વિ॰ ખૂબ ઠંડું ઓન્નાદના પું॰ ઓળભો; ઠપકો; રાવ; ફરિયાદ ઓÍિપિયક પું॰ (ઇ) ઓલંપિક-વિશ્વ ખેલ સમારોહ ઓનિયાના અ॰ ક્રિ॰ ગોદમાં ભરવું (૨) સ॰ ક્રિ ઘુસાડવું; ઠાંસવું; હુલાવી દેવું
SR No.020093
Book TitleBada Kosh
Original Sutra AuthorN/A
AuthorRatilal S Nayak, Bholabhai Patel
PublisherAkshara Prakashan
Publication Year2003
Total Pages610
LanguageHindi, Gujarati
ClassificationDictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy