SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra स्वयंवर સ્વયંવર પું॰ (સં॰) ઇચ્છાપૂર્વક પરણવું તે; લગ્નનો એક સ્વયં વરની વરણીનો પ્રકાર www.kobatirth.org સ્વરૂપ પું॰ (સં) આકાર; રૂપ (૨) આત્મા સ્વરોદ્ મું॰ એક તંતુવાદ્ય સ્વર્ગ પ્॰ (સં॰) દેવલોક સ્વયંવરા સ્ત્રી॰ (સં) સ્વયંવરથી પરણનાર સ્ત્રી સ્વયંસિદ્ધ વિ॰ (સં) આપમેળે સિદ્ધ સ્વયંસેવા પું॰ (સં) સ્વેચ્છાએ-ખુશીથી સેવા કરનાર સ્વયમાાત પું॰ (સં॰) અભ્યાગત (૨) અતિથિ સ્વયમેવ અ॰ પોતાની મેળે; આપોઆપ સ્વર પું॰ (સં॰) સૂર; અવાજ (૨)અક્ષરનો એક પ્રકાર સ્વરાગ્ય પું॰ (સં) સ્વરાજ; એવું રાજ્ય જેમાં દેશવાસી જાતે જ પોતાના દેશનાં શાસન સુરક્ષા વગેરેનો બધો પ્રબંધ કરતો હોય; પોતાનું રાજ્ય સ્વરિત વિ॰ (સં) સ્વરયુક્ત (૨) પું॰ ત્રણમાંથી વચલા ઉચ્ચારનો સ્વર ૪૧૯ સ્વર્ગવાસ પું॰ મરણ સ્વર્ગવાસી વિ॰ મૃત (૨) મૃતાત્મા સ્વર્ગીય વિ॰ સ્વર્ગવાસી (૨) સ્વર્ગ જેવું-ઉત્તમ સ્વરોહળ પું॰ (સં) સ્વર્ગગમન; મરણ (૨) સ્વર્ગ તરફ આરોહણ સ્વલ્પ વિ॰ (સં) અતિ થોડું; જરાક સ્વા સ્ત્રી॰ (સં॰) બહેન સ્વસુર પં॰ સસરો સ્વપ્ન પ્॰ (સં॰) સોનું સ્વર્ણજાર પું॰ (સં॰) સોની સ્વપ્ન-નયંતી સ્ત્રી (સં॰) જન્મના પચાસમા વર્ષે મનાવાતો ઉત્સવ; સુવર્ણ જયંતી; કનકોત્સવ વધુની સ્ત્રી॰ (સં) ગંગા નદી સ્વસુરાન સ્ત્રી સાસરી સ્વસ્તિ અ॰ (સં) ‘ભલું થાઓ' એવું આશીર્વચન સ્વસ્તિવન્ત પું॰ (સં) સાથિયો સ્વસ્થ વિ॰ (સં) તંદુરસ્ત (૨) શાંત; સ્થિર સ્વાન પું॰ સ્વાંગ; બનાવટી વેશ (૨) તમાશો; ખેલ સ્વાન્ત પું॰ બહુરૂપી; સ્વાંગ કાઢી પેટ ભરનારો સ્વાંત પું॰ (સં॰) અંતઃકરણ (૨) મરણ સ્વાતિ પું॰ (સં) આવકાર સ્વાગત-સમારોહ શું॰ (સં॰) સ્વાગત સંબંધી ઉત્સવ સ્વાતંત્ર્ય પું॰ (સં) આઝાદી; સ્વતંત્રતા સ્વાતિ, સ્વાતી સ્ત્રી॰ (સં॰) એક નક્ષત્ર સ્વાત્ પું॰ (સં॰) જીભનો રસ (૨) લહેજત; મજા (૩) ઇચ્છા Acharya Shri Kailassagarsuri Gyanmandir स्वोपार्जित સ્વાવિષ્ટ, સ્વાદ્દિષ્ઠ વિ॰ અતિ સ્વાદવાળું સ્વાતી વિ॰ (સં) સ્વાદ માણનારું; રસિક સ્વાદુ વિ॰ (સં॰) સ્વાદવાળું સ્વાધીન વિ॰ (સં॰) પોતાના કાબુનું; સ્વતંત્ર; સ્વાયત્ત સ્વાધીનતા સ્ત્રી॰ (સં) સ્વતંત્રતા સ્વાધ્યાય પું॰ (સં॰) અભ્યાસ; મનન સ્વાન પું॰ શ્વાન; કૂતરું (૨) (સં॰) અવાજ સ્વાનુભૂતિ સ્ત્રી પોતીકો અનુભવ સ્વાપ પું॰ (સં॰) ઊંઘ સ્વાવન પું॰ (સં॰) ઊંઘાડવું તે (૨) ઊંધમાં લાવી મૂકે એવું એક અસ્ત્ર સ્વાવિજ વિ॰ (સં॰) સ્વભાવ મુજબનું; કુદરતી સ્વામિત્વ પું॰ (સં) ધણીપણું; માલકી સ્વામિની સ્ત્રી (સં) ધણિયાણી સ્વામી પું॰ (સં॰) ધણી; માલિક; પતિ સ્વાયત્ત વિ॰ (સં) સ્વવશ; સ્વતંત્ર સ્વાયત્તતા વિ॰ (સં॰) સ્વતંત્રતા સ્વાયત્ત શાસન પું॰ સ્થાનિક સ્વરાજ સ્વાનિત વિ॰ જાતની કમાણીથી મેળવેલ સ્વાર્થ પું॰ (સં॰) વાચ્યાર્થ (૨) પોતાની મતલબ કે ગરજ કે હેતુ (૨) વિ॰ સ્વાર્થી સ્વાર્થી વિ॰ સ્વાર્થી, મતલબી સ્વાસ્થ્ય પું॰ (સં) સ્વસ્થતા (તન કે મનની) સ્વાહા અ॰ (સં॰) હવન કરવાનો ઉદ્ગાર (૨) સ્ત્રી॰ અગ્નિની પત્ની સ્વીાર પું॰ (સં॰) અંગીકાર; માનવું કે કબૂલ કરવુંસ્વીકારવું તે સ્વીાર્ય વિ॰ (સં॰) સ્વીકાર કરવા યોગ્ય સ્વીકૃત વિ॰ (સં॰) સ્વીકારેલું સ્વીકૃતિ સ્ત્રી॰ સ્વીકાર સ્વીય વિ॰ (સં॰) પોતાનું For Private and Personal Use Only સ્વેચ્છા સ્ત્રી॰ (સં) મરજી; પોતાની ઇચ્છા સ્વેચ્છાચાર પું॰ સ્વચ્છંદ; મનગમતું આચરણ સ્વાસેવ પું॰ સ્વયંસેવક સ્લેવ પું॰ (સં॰) ૫૨સેવો સ્વૈર વિ॰ (સં॰) મનમોજીલું; મનપસંદ (૨) ઐચ્છિક (૩) સ્વચ્છંદી સ્વૈરવાર પું॰ (સં) સ્વેચ્છાચાર; મનમોજી વર્તન સ્વૈરિની સ્ત્રી (સં) કુલટા સ્રી; વ્યભિચારિણી સ્ત્રી સ્વૈરી વિ॰ (સં) સ્વૈરાચારી; સ્વચ્છંદી સ્વૈરિતા સ્ત્રી॰ સ્વચ્છંદતા; મનમોજી આચરણ સ્વોપાનિત વિ॰ (સં॰) પોતાની કમાણીથી મેળવેલ; સ્વાર્જિત
SR No.020093
Book TitleBada Kosh
Original Sutra AuthorN/A
AuthorRatilal S Nayak, Bholabhai Patel
PublisherAkshara Prakashan
Publication Year2003
Total Pages610
LanguageHindi, Gujarati
ClassificationDictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy