SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org विफल વિષ્ઠત વિ॰ (સં) ફળરહિત; નિષ્ફળ; વ્યર્થ; નકામું વિષ્ઠતા સ્ત્રી॰ કેતકી; કેવડો વિદ્યુઃ પું॰ (સં) વિદ્વાન (૨) ચંદ્ર (૩) દેવ વિવોધ પું॰ (સં॰) જાગરણ (૨) હોશમાં આવવું તે; સાવધાની (૩) જ્ઞાન; બોધ વિમત વિ॰ (સં॰) છૂટું; ભાગ પાડેલું કે વહેંચેલું વિભક્તિ સ્રી (સં॰) વહેંચણી; વિભાજન ૩૬૮ (૨) વ્યાકરણની વિભક્તિ; કારક વિમલ પું॰ (સં॰) વૈભવ; સાહેબી; ઐશ્વર્ય (૨) મુક્તિ વિમાન પું॰ (સં) સૂર્ય (૨) અગ્નિ (૩) રાજા વિમાન પું॰ (સં॰) હિસ્સો; ખંડ (૨) ખાતું વિમાનન પું॰ (સં॰) વિભાગ કરવા તે (૨) વહેંચણી (૩) ભાજન; પાત્ર વિમાત પું॰ (સં) પ્રભાત; સવાર વિમાતિ સ્ત્રી॰ (સં॰) શોભા; પ્રભા વિભાવરી સ્ત્રી॰ (સં॰) રાત (૨) ખરાબ કે વાચાળ સ્ત્રી વિભિન્ન વિ॰ (સં॰) ભિન્ન; જુદું (૨) વિવિધ વિભિન્નતા સ્ત્રી॰ ભિન્નતા; જુદાઈ; અલગપણું વિમુવિ॰ (સં॰) સર્વવ્યાપક (૨) પું॰ પ્રભુ વિીષિના સ્ત્રી॰ ભયપ્રદર્શન; આતંક; ડર; ભયંકર કાંડ વિભૂતિ સ્ત્રી॰ (સં॰) ઐશ્વર્ય; વૈભવ; સમૃદ્ધિ વિભૂષળ પું॰ (સં) ભૂષણ; શણગાર; શોભા વિભૂષિત વિ॰ શણગારાયેલું; સુશોભિત; શોભીતું; ગુણયુક્ત વિમેવ પું॰ (સં) ભેદ; અંત૨; ફ૨ક (૨) છેદ; કાણું વિશ્વમ પું॰ (સં) ભ્રમ; સંદેહ (૨) ગભરાટ (૩) ભ્રમણ; ચક્કર વિમ્રાટ્ પ્॰ (સં) બખેડો; ઝઘડો વિમત પું, વિમતિ સ્ત્રી॰ (સં॰) વિરુદ્ધ મત (૨) અસંમતિ વિમન, વિમન વિ॰(સં॰)અનમનું; ઉદાસ; ખિન્ન વિમર્શ,વિમર્શનપું॰(સં)વિચાર;વિવેચન;સમીક્ષા વિમત વિ॰ (સં॰) નિર્મળ; સ્વચ્છ વિમાતા સ્ત્રી॰ (સં) સાવકી મા; ઓરમાન માતા વિમાન પું॰ (સં) હવાઈ વાહન (૨) ૨૫ વિમુક્ત વિ॰ (સં॰) મુક્ત; સ્વતંત્ર; છૂટું (૨) રહિત વિમુક્ત્તિ સ્ત્રી॰ (સં) મુક્તિ; સ્વતંત્રતા વિમુદ્ધ વિ॰ (સં॰) વિરુદ્ધ; સામેનું; પ્રતિકૂળ વિપુલ વિ॰ (સં॰) અપ્રસન્ન; ઉદાસ વિમૂહ વિ॰ (સં॰) મૂઢ; અતિ મોહમાં પડેલું; જડ વિમોધન પું॰ મુક્તિ; છુટકારો; ધૂંસરીથી છોડવું તે; દૂર કરવું તે; જાહે૨માં ખુલ્લું મૂકવું તે; ઉદ્દઘાટન; પ્રસિદ્ધિ; લોકાર્પણ Acharya Shri Kailassagarsuri Gyanmandir विरोध વિયુક્ત વિ॰ (સં॰) વિખૂટું; છૂટું; અલગ (૨) રહિત વિયોગ પું॰ (સં) છૂટું પડવું તે (૨) વિરહ વિયોગાન્ત વિ॰ (સં॰) વિયોગના અંતવાળું; અશુભાન્ત (નાટક વગેરે) વિરળ વિ॰ (સં॰) ખરાબ રંગનું (૨) વિવિધ રંગોનું વિધિ પું॰ (સં) બ્રહ્મા વિરત વિ॰ (સં) વૈરાગ્યવાળું; નિવૃત્ત (૨) વિમુખ; અલગ (૩) ઉદાસીન વિરવિત સ્ત્રી॰ (સં) વૈરાગ્ય; ઉદાસીનતા વિશ્વવિતા પું॰ રચનાર; નિર્માણ કરનાર વિદ્યુિત વિ॰ (સં) રચાયેલું; બનેલું વિરત વિ॰ (સં॰) વિશેષ રત-લીન (૨) વિરતિવાળું; વિરક્ત વિત્તિ સ્ત્રી (સં) વૈરાગ્ય; ઉદાસીનતા; વિરાગ વિદ્ પું॰ (સં॰ વિરુ) બિરદ; ખ્યાતિ વિતાવતી સ્ત્રી॰ બિરદાવલી; યશોગાન વિત્ત વિ॰ (સં॰) અલગ અલગ છૂટું (૨) દુર્લભ (૩) અલ્પ વિત્ત વિ॰ નીરસ; ફીકું; અપ્રિય વિરસા મું॰ વારસો વિરહ પું॰ (સં)જુદાઈ; વિયોગ કે તેનું દુખ વિત્તિળી સ્ત્રી વિરહવાળી સ્ત્રી વિરહિત વિ॰ વિરહી; રહિત; વિનાનું; પરિત્યક્ત વિરહી પું॰ વિરહવાળો વિજ્ઞાન પું॰ (સં) વૈરાગ્ય; વિરક્તિ વિજ્ઞાની વિ॰ વેરાગી; ઉદાસીન વિરાનમાન વિ॰ (સં) શોભીતું (૨) હયાત વિરાનના અ॰ ક્રિ॰ વિરાજવું; શોભવું (૨) વિરાજવું; બેસવું (૩) હાજર હોવું વિરાબિત વિવિરાજેલું; સુશોભિત; પ્રકાશિત; પ્રસિદ્ધ; ઉપસ્થિત વિરાટ વિ॰ (સં॰) બહુ મોટું (૨) પું॰ વિશ્વરૂપ; વિભુ વિરામ પું॰ (સં) વિરમવું તે; થોભવું તે; આરામ વિરાસત સ્ત્રી॰ (અ) વારસો કે વારસ હોવું તે વિરુદ્દ પું॰ (સં) ખ્યાતિ; પ્રશસ્તિ વિસાવતી સ્ત્રી॰ (સં॰) બિરદાવળી; યશોગાન વિરુદ્ધ વિ॰ (સં॰) સામે; પ્રતિકૂળ વિરૂપ વિ॰ (સં॰) ઊલટું (૨) કદરૂપું વિરેચન વિ॰ (સં॰) રેચક; દસ્ત સાફ લાવનાર વિવેચન પું॰ રેચ કે તેની દવા વિશેષન પું॰ (સં) સૂર્ય (૨) ચંદ્ર (૩) અગ્નિ (૪) પ્રકાશ; ચમક વિશેષ પું॰ (સં॰) અણબનાવ; પ્રતિકૂળતા (૨) સામે હોવું કે થવું તે; શત્રુતા For Private and Personal Use Only
SR No.020093
Book TitleBada Kosh
Original Sutra AuthorN/A
AuthorRatilal S Nayak, Bholabhai Patel
PublisherAkshara Prakashan
Publication Year2003
Total Pages610
LanguageHindi, Gujarati
ClassificationDictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy