SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org प्रातःस्मरणीय પ્રાતઃસ્મરણીય વિ॰ સવારે ઊઠતાં જ યાદ કરવા યોગ્ય; પૂજ્ય પ્રાથમિવ્ઝ વિ॰ (સં॰) પ્રારંભિક; શરૂનું; આદિ પ્રાતુમાંવ પું॰ (સં॰) અસ્તિત્વમાં આવવું કે પ્રગટ થવું તે; આવિર્ભાવ (૨) ઉત્પત્તિ (૩) વિકાસ પ્રાદુર્ભૂત વિ॰ (સં) પ્રગટ થયેલું; હયાતીમાં આવેલું (૨) ઉત્પન્ન (૩) વિકસિત પ્રાàશિઃ વિ॰ (સં॰) પ્રદેશનું કે તે સંબંધી પ્રાધાન્ય પું॰ (સં) મુખ્યત્વે (૨) પ્રધાનતા (૩) શ્રેષ્ઠતા ૨૫૬ પ્રાચિનળ પું॰ (સં) પ્રાધિકાર (આદેશ આપવાનો અધિકાર) આપવો તે; પ્રાધિકારીનો અધિકાર પ્રાધિòાર પું॰ (સં) આદેશ આપવાનો અધિકાર (૨) પદાધિકારીને પદને કારણે પ્રાપ્ત થયેલો વિશેષ અધિકાર પ્રાધિગતી પું॰ (સં) અધિકારપ્રાપ્ત વ્યક્તિ પ્રાધિકૃત વિ॰ (સં) વિધિવત્ અધિકાર અપાયો હોય તેવું (૨) જેને માટે અધિકાર અપાયો હોય તેવું (જેમ કે, પ્રાધિકૃત મિલકત) પ્રાપના સ॰ ક્રિ॰ પામવું; પ્રાપ્ત થવું પ્રાપ્ત વિ॰ (સં॰) મળેલું કે મેળવેલું (૨) પેદા થયેલું કે આવી મળેલું પ્રાપ્તાન પું॰ ઉચિત સમય (૨) મરણકાળ પ્રાપ્તનીવન વિ॰ જે મરતાં બચ્યું હોય પ્રાપ્તમનોથ વિ॰ જેની વાંછના પૂરી થઈ હોય પ્રાપ્તવ્ય, પ્રાપ્ય વિ॰ (સં॰) મેળવવા યોગ્ય પ્રાપ્તિ સ્રી॰ (સં) પ્રાપ્ત થવું તે; ઉપલબ્ધિ (૨) આવક; મળતર (૩) ભાગ્ય (૪) લાભ; ફાયદો પ્રાપ્તિ-ચીતર સ્ત્રી॰ (સં॰) પહોંચની સ્વીકૃતિ પ્રાપ્તિા સ્ત્રી॰ (સં) પાવતી; રસીદ પ્રાધન્ય પું॰ (સં) પ્રબળતા; જોર પ્રામાનિ વિ॰ (સં॰) ઈમાનદાર; પ્રમાણસિદ્ધ (૨) માનવા જેવું (૩) ઠીક; સાચું પ્રામિસરી નોટ ॰ (ઇ) હૂંડી કે ચલણી નોટ પ્રાયઃ અ॰ (સં॰) લગભગ (૨) બહુધા; ઘણું કરીને પ્રાયદ્વીપ, પ્રાયોનીપ પું॰ (સં॰) દ્વીપકલ્પ પ્રાયશઃ અ॰ (સં॰) પ્રાયઃ; ઘણું કરીને પ્રાથવ્રુિત્ત પું॰ (સં) પાપ ધોવા કરાતું કર્મ પ્રાચિહ્ન વિ॰ (સં॰) પ્રાયઃ થાય એવું; સામાન્ય પ્રાથશિષ્ઠ વિ॰ (સં) નિત્ય પ્રયોગ કે ઉપયોગમાં આવતું (૨) પ્રયોગ સંબંધી (૩) ક્રિયાત્મક પ્રાયોનીપ પું॰ (સં) દ્વીપકલ્પ પ્રાયોપવેશ, પ્રાથોપદેશન પું॰ (સં) પ્રાણાંતક અનશનવ્રત Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रिन्टर પ્રાથોપવેશી વિ॰ પ્રાણાંતક અનશનવ્રત કરનાર પ્રારંષ પું॰ (સં॰) શરૂઆત (૨) ઉપાડેલું કામ પ્રારંભિñ વિ॰ શરૂનું; આદિ પ્રાર્′ પું॰ (સં॰) નસીબ (૨) વિ॰ શરૂ થયેલું કે કરાયેલું પ્રારૂપ પું॰ (સં) પ્રાથમિક કે પૂર્વગામી રૂપ (કોઈ વિધાન અથવા નિયમનું પ્રારંભિક રૂપ જે વિચાર કરવા માટે ઉપસ્થિત કરાય); ‘ડ્રાફટ’ (૨) પું સાંસારિક સુખ પ્રાર્થનાસ્ત્રી (સં॰)વિનંતી; નમ્ર નિવેદન (૨) યાચના; માગણી (૩) ઉપાસના; ઈશ્વર-સ્તુતિ (૪) સ॰ ક્રિ° (૫) પ્રાર્થના કરવી પ્રાર્થનાપત્ર પું॰ નિવેદન-પત્ર; અરજી પ્રાર્થી વિ॰ (સં॰) પ્રાર્થના કરનાર; ઇચ્છુક; યાચનાર (૨) ઉમેદવાર પ્રાપ્તેય પું॰ (સં) હિમ; બરફ પ્રાચિન, પ્રાવૃત, પ્રાકૃવ, પ્રાકૃપા (સં॰) સ્ત્રી॰ વર્ષાઋતુ પ્રાવિડંટ ઙ વિ॰ (સં॰) ભવિષ્યનિધિ પ્રવિયાનિષ્ઠ વિ॰ (સં) પ્રાવિધિ (તનિકી) સંબંધી વિધિ વિ॰ (સં) કલા શિલ્પ યંત્ર વગેરે સાથે સંબંધવાળું (જેમ કે, પ્રાવિધિક શિક્ષા)(૨)પ્રાયોગિક તેમજ વ્યાવહારિક પ્રક્રિયા સંબંધી; તનિકી‘ટેક્નિકલ’ પ્રાવિધિજ્ઞ પું॰ (સં) તકનિકી વિદ્યા જાણનાર; ‘ટેશિયન’ પ્રાવેશિ વિ॰ (સં॰) પ્રવેશ સંબંધી પ્રાવધિજ્ઞ વિ॰ (સં) કલા શિલ્પ યંત્ર વગેરે સાથે સંબંધવાળું (૨) પ્રાયોગિક તેમજ વ્યાવહારિક પ્રક્રિયા સંબંધી પ્રાણ પું॰ (સં॰) ભોજન કરવું તે; ખાવું તે પ્રાશન પું॰ (સં) અશન; ખાવું તે પ્રાત વિ॰ (સં॰) ખાનાર; પ્રાશન કરનાર પ્રાનિષ્ઠ પું॰ (સં) પ્રશ્નકાર (૨) સભાનો સદસ્ય મંજિત વિ॰ (સં॰) પ્રસંગ પૂરતું કે તેને લગતું કે તે વિષેનું For Private and Personal Use Only પ્રજ્ઞાન્ પું॰ (સં) મહેલ; રાજમહેલ (૨) રાજભવન પ્રાપ્તાહિક વિ॰ (સં) દયાળુ; કૃપાળુ (૨) સુંદ૨; સરસ; પ્રસન્ન (૩) કાવ્યરચના સરળ અને સુબોધ ગુણવાળી હોવી પ્રાતીયૂટર પું॰ (ઇ) પ્રોસિક્યૂટર; કેસ કોર્ટ આગળ મૂકનાર વકીલ; અભિયોજક, અભિયોક્તા પ્રસ્વેદક્ષ પું॰ (ઇ॰) પ્રૉસ્પેક્ટસ; સંસ્થા કે મંડળીનું નિવેદન કે બોધપત્ર (૨) ભવિષ્ય પ્રફુળ, પ્ર ુષ્ઠ પું॰ (સં॰) પરોણો; મહેમાન પ્રિન્ટર પ્॰ (ઇ॰) મુદ્રક
SR No.020093
Book TitleBada Kosh
Original Sutra AuthorN/A
AuthorRatilal S Nayak, Bholabhai Patel
PublisherAkshara Prakashan
Publication Year2003
Total Pages610
LanguageHindi, Gujarati
ClassificationDictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy