SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir "विविध ग्रंथमाळा"ना ग्राहको प्रत्ये હવેનું પુસ્તક વી. પી. થી મોકલાશે. ૧-“વિવિધ ગ્રંથમાળા”નું સંવત ૧૯૯૭ નું છેલ્લું પુસ્તક બેએક માસમાં પ્રકટ થશે; અને તે સંવત ૧૯૯૮ના માગશર માસમાં વી. પી. થી મોકલાઈને તે વર્ષનું મૂલ્ય રૂા. ૫) મંગાવી લેવાશે. એટલે જેમને નીચલામાંનું કે એવું કાંઈ લખવું હોય, તેમને સંવત ૧૯૮ના કારતક સુદિ ૧૫ સુધીમાં લખી મોકલવા વિનતિ છે. (૪)-જેમને ગ્રાહકમાંથી નીકળી જવું હોય; (a)-જેમને પોતાના સરનામામાં ફેરફાર કરાવવો હોય; (૪)-પુસ્તકો રજિસ્ટરથી મેળવવા માટે વાર્ષિક મૂલ્ય ના રૂપિયા ૫) ઉપરાંત રૂા. ૯ના વધુ ભરે હોય; ૨-આમ પ્રથમથી સૂચના અપાયા છતાં, એ વિષે જે સવેળા નહિ લખે અને વી. પી. પાછું વાળશે, તે એ છેલ્લા પુસ્તક ઉપરનો હક્ક ગુમાવશે. ૩-જે ગ્રાહકો વાર્ષિકમૂલ્ય સંવત ૧૯૯૭ ના કારતક સુદ ૧૫ સુધીમાં ગ્રાહક નંબર સાથે મનિઑર્ડરથી અથવા બીજી રીતે અમદાવાદ કે મુંબઈના કાર્યાલયમાં ભરીને પાવતી મેળવશે, તેમને એ છેલ્લું પુસ્તક વી. પી. થી નહિ પણ સાદી રીતે મોકલાશે. ૪-જેમણે નવા વર્ષથી ગ્રાહકમાં રહેવાની સવેળા ના લખી હશે, તેમજ જે લાયબ્રેરીઓ વગેરે વડોદરાના “પુસ્તકાલય સહાયક સહકારી મંડળ” દ્વારા પૈસા ભરે છે, તેમને તથા હિંદ બહાર જ્યાં જ્યાં વી. પી. જઈ શકતાં નથી, ત્યાં ત્યાં ઉપલું પુસ્તક વી. પી. થી નહિ પણ સાદી રીતે મોકલાશે; તે તે તે સજજનોને નવા વરસનું લવાજમ પુસ્તક મળે કે તરત મોકલી આપવા વિનતિ છે. લવાજમ ભળેથી નવા વર્ષનાં પુસ્તક મોકલવાં જરી થશે. ( ૫-આદિકા તેમજ બીજા પરદેશને ગ્રાહકોને દરેક પુસ્તક, ત્રણ આનાના વધુ ખર્ચે રજિસ્ટર કરાવીને મોકલાતાં હોવાથી તથા ત્યાં માટેનું ટપાલ ખર્ચ પણ વધારે આવતું હોવાથી તે સજજનોએ પાકાં પૂઠાં સાથેના વાર્ષિક રૂા. ૮) અથવા અહીં શિલિંગ દીઠ દશથી સાડા દશ આના મળતા હોવાથી શિલિંગ ૧૨ મેકલવા. For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy