SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે. - - - - - - એટલેજ પાવો. અથવા સુરત જિલ્લાની છેડે દખ્ખણ ગામમાં આફ્રિકાથી પેદુબજાર નામની લીલા રંગની પથરી આવે છે, જેને સુરતમાં પાઉઝર એ નામથી ઓળખે છે તેને ચોખાના ધોવણમાં ઘસીને પાવાથી પેશાબ છૂટે છે અને મધમાં ઘસીને ચટાડવાથી છાતીએથી પડતું લોહી મટે છે. मूत्रकृच्छ, मूत्रघात अने अश्मरीना केटलाक उपायो ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. આમળાં તેલે ૧, લીંબુમાં મારેલાં પરવાળાં તેલે ૧, મેથ તેલ ૧ અને સાકર તોલે ૧, એ સર્વને ઝીણું વાટી ૨ થી ૩ વખત એક વાલની માત્રા દૂધ સાથે આપવાથી મૂત્રકૃચ્છ મટે છે. - ૨. ગોખરુ તોલે ૧, ખાખર (પલાશ)નાં ફૂલ તેલ ૧, ત્રિફળા તેલા ૩, વડની કુમળી મૂળી તેલે ૧, દારૂહળદર તેલ ૧, મથ તેલ ૧ અને સૂંઠ તેલ ૧ એ સર્વને ઉકાળે કરી દિવસમાં બે વાર આપવાથી મૂત્રકૃચ્છ મટે છે. ૩. ધાત્રી ગુટિકા –આમળાં તેલા ૨, એલચી તેલે ૧, જેઠીમધ તેલ ૧ તથા પ્રવાલભસ્મ તેલ ૧ એ ચાર વસ્તુને વસ્ત્રગાળ કરી વરિયાળીને ઉકાળામાં ત્રણ દિવસ ઘૂટ્યા પછી તેની ચણાપૂરની ગેળી વાળવી. પછી દિવસમાં ત્રણ વાર એક અથવા બે ગેળી દૂધ અથવા પાણી સાથે આપવાથી મૂત્રઘાત મટે છે. ર-વૈદ્ય બાલકૃષ્ણ રત્નેશ્વર-સુરત ૧. હીમજીહરડે, ગેખર, ગરમાળાને ગળ, પાષાણભેદ અને જવા એ સર્વે ચાર ચાર તેલા લઈ બશેર પાણીમાં ઉકાળી વા શેર પાણી રહે ત્યારે પીવાથી મૂત્રકૃષ્ણ મટે છે. ૨. ગેખ, જવખાર અને કાથે એ સરખે ભાખે લઈ વાટી For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy