SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરચૂરણ રેગેના ઉપાયો ૧૦૪૦ - આવળ શેર એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, સૂતી વખતે તેલ ૦ પાણી સાથે એકત્રીસ દિવસ ફાકવાથી મટી જાય છે. –બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી વડની વડવાઈને રસ કાઢીને પાણી બાળી ઘનસત્ત્વ બનાવી, તેની સાથે શંખજીરું વાલ ૨, ઘી-સાકર મેળવી ખાવાથી વાતરક્ત (પત) ને મટાડે છે. તથા આમણ બહાર નીકળતી હોય તો તેને પણ મટાડે છે. – નરસિંહભાઈ માધવભાઈ-કઠોર અપસ્માર (ફેફરું-મૃગી) –બાળવામાં ન આવી હોય એવી માણસના માથાની સૂકી ખોપરી લાવી, તેને બારીક વાટી ફેફરુંના દરદીને ફેફરું આવતી વખતે સૂંઘાડવી. એક વખત અથવા બીજી વખત ચૂંઘાડવાથી ફેફરું ફરીથી આવતું નથી. યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. કૂતરાની સૂકી વિષ્ટાનું ચૂર્ણ બે આનીભાર વજને લઈ જે વખતે ફેફરું આવ્યું હોય તે વખતે તેલા પાણીમાં મેળવીને એકજ વખત પાવાથી હંમેશને માટે એ રેગ જાય છે. ભાગ્યેજ બીજી વાર પાવું પડે છે. ૨, બેડિયા કલારને રસ નાકમાં મૂકી નાસ લેવાથી અપમાર અથવા ફેફરું મટી જાય છે. –વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત અપસ્માર માટે –જે રોગમાં માણસના દાંત બંધાઈ બેલાતું ન હોય, ત્યારે નિધૂમ દેવતા ઉપર કપૂર મૂકી તેની ધૂણું આપવાથી (નાસ લેવાથી)ડીવારમાં દાંત છૂટશે તથા શુદ્ધિમાં આવશે. –માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ અપમારની ગોળી-કડવા તુરિયાને ગર તથા કડવી For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy