SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદરરોગ, શારોગ ને અંડવૃદ્ધિ ૧૦-વૈધ ચ'દુલાલ મુકુ’દરાય-પાટણ ૧. પ્લીહાનાશક અનુભવભિદ્ધ પ્રયાગ:-ખડસૂચાની છાલના ક્ષાર કાઢીને તે ક્ષાર અધી રતીની માત્રાથી હરરાજ ઊ’ટ ડીના સૂત્ર અથવા ગરમ પાણીમાં જમ્યા પછી, ખારાક પચી ગયા પછી અથવા સવારમાં લેવાથી ગમે તેટલી જૂની ખરેાળ હોય ત પણ સાત દિવસમાં મટી જાય છે, માત્રા 'મરના પ્રમાણમાં અધી રતીથી બે રતી સુધી લેવી. 6761 ૨. પેટ વાયુથી ફૂલી જતુ હાય ! લીંડીપીપર તેાલા ૪, નસેાતર તેાલા ૪ અને સાકર તેાલા ૪, એનું ચણુ કરી માસા ૩ મધમાં આપવાથી પેટને આફરો, વાયુ વગેરે તરત મટે છે. ૩. શાથરાગના ઉપાયઃ-પુનનવા (સાટોડી) એ પ્રકારની થાય છે. એક સફેદ ફૂલવાળી તથા ખીજી લાલ ફૂલવાળી, એ બન્નેમાં સાજા ઉતારવાના ખાસ ગુણ છે; પરંતુ સફેદ ફૂલવાળી વધારે ગુણ વાળી છે. શ્વેતપુનનવા (ધેાળી સાટોડી) ના સ્વરસ તાલા ર તથા મધ માસા એક મેળવી, દિવસમાં બે અથવા ત્રણ વખત પીવાથી સાળ ઊતરી જાય છે. તેમજ તેના સ્વરસ તાવ વગેરેની ઔષધિઆમાં મેળવીને ઉપચાગ કરવામાં આવે તે વધારે ફાયદે કરે છે. For Private and Personal Use Only ૪. સફેદ ફૂલવાળી તથા તાજી પુનનવાનું પંચાંગ શેર ના લઈ પથ્થર પર વાટી ચાર શેર પાણીમાં ઉકાળી, એક શેર પાણી અવશેષ રાખી, ગાળી તેમાં સાકર શેર ૧, સૂરોખાર તેાલા ૫, નાખી એકરસ થયા પછી કપડે ગાળી, સવારસાંજ અબ્બે તાલા પીવાથી વરસહિત સેાજા તથા વરરહિત સેાજા નિશ્ચય દર થાય છે. તે પીવાથી પેશાબ આશ થાય છે. કાઇ પણ કારણથી આવેલા સેાજાને મટાડે છે અને સાજામાં એ ઔષધથી ઘણા ગુણુ કરે છે. પથ્ય ખટાઇ, મરચાં વગેરે ગરમ વસ્તુ બંધ કરવી.
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy