SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો कृमिरोगना केटलाक अनुभवसिद्ध उपायो -- -- we - ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત કૃમિશg ચૂર્ણ-પલાશપાપડાનાં બીજ તેલા પ, કપીલ તેલા રા, વાવડિંગતેલા રા અને ઇંદ્રજવ તલા , એને ખાંડી વસ્ત્રગાળ કરી, લીમડાના રસને પાંચ પટ તથા વાવડિં. ગના ઉકાળાના બે પટ દઈ, તેમાંથી ઉમરના પ્રમાણમાં ૧ રતીથી વાલ સુધી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી કૃમિ મટે છે. - તિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત કમિઠાર-એળિયે, બળ, દિકા માલી, વાવડિંગ, કરમાણી અજમે, કાળીજીરી, કાકડાશિંગ અને સરસવ એ સવે બન્ને તેલા, કપૂર અને કપીલો ચાર ચાર તોલા લઈ, એ સર્વને બારીક વાટી કપડછણ કરી, પાણી સાથે મગ મગ જેવડી ગોળીઓ વાળી, કૃમિવાળાને ૨ થી ૫ ગળી સુધી એક દિવસમાં બેત્રણ વાર ચિગ્ય નિદાન કરીને જે આપવામાં આવે તે કૃમિ મટે છે. ૩-વૈદ્ય બાલકૃષ્ણ રત્નાર-સુરત કમિશ્નગુટિકાર-પલાશપાપડે, કપૂર, કંપી, હિંગ, ડમરો, કરિયાતું, કરમા અજમે, વાયવડિંગ ગરમાળાનો ગૅળ, કાચકાની મીજ અને કીડામારી એ સર્વે રામભાગે લઈ, જૂના ગળમાં વટાણા જેવડી ગોળી કરી રોગીને ગરમ પાણી સાથે આપવાથી કૃમિની પીડા તુરત શાંત થાય છે. -મહારાજશ્રી મહાવીરદાસ જાનકીદાસ-ધોળકા ૧. કૃમિ માટે--કંપ, ખાખરાનાં બી, વાવડિંગ, આંબા For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy