________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ટંકણખાર તેલ ૧, હિંગેરાની મીજ તેલ ૧, બેળ તેલે ૧, ગણીનાં બી તેલ ૧, હીમજી હરડે ૧, એલચી તોલે ૧, આ તમામ વસ્તુઓમાંથી સાબુ વગરની તમામ વસ્તુને ખાંડી, વસ્ત્રગાળ ચૂર્ણ કરી પછી સાબુ ખલમાં નાખી વાટી તેમાં ચૂર્ણ મેળવી ઘુંટવું. પછી પાકાં ચેવલી પાનને રસ ગાળી વળાય તેટલે. નાખી સારી પેઠે ઘૂંટી વટાણાપૂરની ગળી વાળવી. તેમાંથી મોટી માણસને દિવસમાં ત્રણ વખત ગોળી ૧ થી સુધી પાણી કે દૂધ સાથે આપવી. નાનાં બાળકોને દિવસમાં બે વાર ગોળી મા અથવા ૧ પ્રકૃતિ જોઈને પાનના રસમાં, મોટી હરડેમાં અથવા પાણીમાં આપવાથી અજીર્ણ મટાડી, ખેરાક પચાવી ઝાડા સાફ લાવે છે.
૨. અશ્વિની ગુટી-પારે તેલ વા, ગંધક તેલે , હિંગળક તેલ , હરતાલ તેલો છે, વછનાગ તોલો ળ, રામરસ (મીઠું) તેલે છે, નવસાર તેલ , સિંધવ તોલે છે, સં. ચળ તોલે છે, ધતૂરાનાં બી તોલે ૧, ખેરાસાની અજમે તેલ ૧, કરમાણી અજમે તોલો ૧, અજમો તોલે ૧, અજમેદ તેલ ૧, ત્રિફળા તેલા ૩, ત્રિકટુ તેલા ૩, ગુલાબના ફૂલ તેલા ૩, ટકણખાર તોલે છે, તગર ગઠંડા તેલા ૨, ઇંદ્રવરણાનાં સૂકાં ફળ તેલ ૨, ગરણીનાં બી તેલા ૩, એળિયો તોલે , રેવંચીની ખટાઈ તોલા ૨, નેપાળ તલા આઠ-પ્રથમ પારા ગંધકની કાજળી કરી તેમાં બાકીનાં વસાણુનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી ખલી એકરસ કરી, ભાંગરાના રસની એક ભાવના, પાકાં ચેવલી પાનના રસની બે ભાવના, આપી છેવટે કુંવારના રસની એક ભાવના આપી મરી પ્રમાણે તથા આઈ પ્રમાણે એમ બે જાતની ગળી વાળવી. મેટા માણસને મગપૂરની ગોળી ૧ થી ૨ દિવસમાં બે વાર ગ્ય અનુપાન સાથે આપવી તથા નાનાં બાળકોને રાઈપૂરની ગોળી આપવી. આ ગોળી સઘળા રોગમાં વૈદ્યરાજે પોતાની બુદ્ધિ
For Private and Personal Use Only