SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૮ શ્રીઆદ નિબંધમાળા-ભાગ ૨ જો દીથી નાશ કરે છે. (દાહ, ભ્રમ, ઊલટી, મસ્તષ્પીડા, મૂછ, હેડકી, અને પેટશૂળ, એટલાં લક્ષણે મળજવરનાં જાણવાં.). ૪. લીંબડાનાં પાન, કરિયાતું, કાચકે, પિત્તપાપડો, વાયવડિંગ, કાળીજીરી, અજમેદ એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી ઊના પાણી સાથે આપવાથી કૃમિ, ઊલટી અને ઝાડો મટી જાય છે. ૧૨-વૈધ ત્રિકમલાલ કાળીદાસ શાહ–ખાનપુર સૂંઠ, મરી, ટંકણખાર, પારે, ગંધક એ સમભાગે લેવાં અને નેપાળે બે ભાગ લે. એ સર્વને વાટી ચૂર્ણ કરી તે ચૂર્ણમાંથી ચાર રતિભાર લઈ, ગરમ પાણી સાથે પીવાથી એક કલાકની અંદર ઝાડે તથા પેશાબ છૂટે છે. ૧૩-વૈદ્ય રવિશંકર મતીરામ-પાટણ ૧. અજીર્ણ કુશ ચૂર્ણ-મટી હરડેનું ચૂર્ણ તલા ૫, હિંગાષ્ટક ચૂર્ણ તેલા ૫, સાજીનાં ફૂલ (સેડા) તોલા ૫, એ ત્રણે સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તેમાંથી દિવસમાં ત્રણ વાર બેઆની ભાર ચૂર્ણ છાશ સાથે લેવાથી અજીર્ણ, અમ્લપિત્ત અને ઊલટી મટી જાય છે. - ૨. હિંગ એક ભાગ, પીપર બે ભાગ, સૂંઠ ત્રણ ભાગ, વજ ચાર ભાગ, અજમે પાંચ ભાગ, ચિત્રક છ ભાગ, હરડે સાત ભાગ લઈ, તેમાં જવખાર, સાજીખાર, સિંધવ, વરાગડું મીઠું, સંચળખાર એ એકેક ભાગ નાખી વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તેમાંથી દર ટંકે છે. તે ખાવાથી શૂળ, અજીર્ણ અને બરોળ મટે છે. ૩. ગંધકવટી-શુદ્ધ ગંધક તેલા ૫, ચિત્રક તેલા રા, ત્રિકટુ ચૂર્ણ તલા , જવખાર તોલા રા, સિંધવ તોલે છે, સંચળ તેલે ૧, સાંભરણુતેલા ૧ એ સર્વનું ચૂર્ણ કરી લીંબુ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy