SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ORSAD ૨૦ કે 22.5ccococc ooooooooo , export d: cc: obsoooooo ess श्रीआयुर्वेद निबंधमाळा १-आयुर्वेद अने तेनी अगत्य ૦ecર : - - - - ૦૦૦૦૦૦૦૦ | મંજાવર ને प्रणम्य जगदुप्ततिस्थितिसंहारकारणम् । स्वर्गापवर्गयोारं त्रैलोक्यशरणं शिवम् ।। વર્તમાનકાળમાં આખી દુનિયામાં મનુષ્યમાત્રને જેમ બને તેમ વધારે જીવવાની તૃષ્ણ વધી પડી છે અને તેટલા માટે શરીરને ટકાવી રાખવા સારુ ભગીરથ પ્રયત્ન શરૂ થયા છે. એ પ્રયત્ન છે કે સ્તુતિપાત્ર છે, તથાપિ કેટલાક શેાધકો જૂની વાતને નવા રૂપમાં ગોઠવી, આ શેધ અમે સ્વતંત્ર કરેલી છે એવું પ્રતિપાદન કરે છે; પણ જેમ શિષ્ય ગુરુની નિંદા કરે તેમ, જે શાસ્ત્ર ઉપરથી જ્ઞાનવાન થઈ, નવા રૂપમાં તેજ વાતને ગઠવી, તે મૂળ શાસ્ત્રની તેઓ નિંદા કરે છે, એટલું જ માત્ર શોચનીય છે. આ. ૧ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy