________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યવિજય
૧૯૩
-
-
-
-
-
-
-
-
રેગે તણા વિચાર સાધ્યા, સાધ્યા ઓળખ આપવા, કહું કાળ જ્ઞાન પ્રશસ્ત પુરણ ભાન વિદ્યાને થવા; રસ ધાતુ મળ ક્ષય વૃદ્ધિ એ ગુણદોષ શું તે મન ધર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તર્યો. ૩૪ રેગ તણું નિદાન સંખ્યા લક્ષણે તેનાં લહું, બસ્તી વિરેચન વમન વિધિઓ નસ્ય આદિની કહું; કહુ ડાગ પિત વિધાન જે આ ગ્રંથે આચર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તર્યો. ૩૫ કહું પંચ પંચ કશાય પ્રથમે અંગ રસ વૃક્ષે તણા, વળી ફાંટ હીમને કલ્ક પંચમ કવાથના વિધીઓ ઘણ; વળી ચૂર્ણ ગળી તેલ છૂત અમૃત તણે ઝરણે ઝર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તર્યો. ૩૬ સુવર્ણ ચાંદી આદિ ધાતુ સપ્ત ને ઉપ ધાતુઓ કરી શુદ્ધિ સંસ્કારે ફરી મારો ટળે ઉપાધિઓ; વિધિવત ભસ્મ રસાયને દુખ રગ ભયથી ઊગર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથીત. ૩૭ જેમ વ્યાધિ શત્રની ફોજમાં હથિયાર ઔષધ કર ગ્રહી, જે સુભટ વૈદ્ય ભડવીર દ્ધા અરિ દળ મધ્યે રહી; કરી ચૂર્ણ વ્યાધિ ફેજ પામે વિજય રસ મેં આદર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તા. ૩૮
મનહર છંદ બંડખેર બંડથી અખંડ ત્રાસ વરતાવે, રાજા દંડ કરી દુઃખ પ્રજા તણાં ટાળે છે; કામ ક્રોધ લોભ આદિ અંતરના બંડખોર, તેને ગીરાજ જ્ઞાન શાંતિ થકી બાળે છે;
For Private and Personal Use Only