________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્યવિજય
એ આદિ ગુજરાતમાં બહુ થયાં કાબે રૂડી ભાતમાં, દીધું લક્ષ નહીં અરે ! કવિવરે વૈદ્યોતણી વાતમાં. ૨૬
૨૭
उद्देश ઈન્દ્રવિજય છંદ કવિતા કરીને કરતિ ઉચરું, ગુણ ગાઉં કદી ગુણવંત તણા. પ્રતિ બેધ કરું કોઈ મહાજનને મળે નામ ઈનામ કે ગામ ઘણાં; પરને ઉપકાર થશે ન કદી, યદિ દ્રવ્ય મળે કે મળે દક્ષણા પરપીડ હરી ફરી સુખ દિયે, રચના કરૂં ગ્રંથ રહે ન મણું,
ઝલણ છંદ ગૂંથણી ગ્રંથની ગૂંથવા મન કરું, અતિ ધરું હામ છે કામ મેટું એક ઉપદેશ મમ ગુરુ તણે મન વસ્યા, અવર ડંફાણને જાણું ખોટું. પરને પીડા સમું પાપ જગમાં નથી, પુણ્ય કે હરણ પર દુઃખ જેવું તાપ તનના સમે વ્યાધિને તે દમે, આદરું ગ્રંથનું રૂપ એવું. વિષય વૈદ્યકતવિસ્તર્યો અતિઘણે, ઋષિ મુનિ દ્વારના ગ્રંથ ઝાઝા ભાષા સંસ્કૃતથી સંસ્કારતે પામિયા, કાવ્યરસ જામિયા મેટી માઝા;
૨૮
For Private and Personal Use Only