________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતનામાં ધર્મ
जयं चरे, जयं चिटे
जयं आसे जयं सए । जयं भुजंतो भासंतो पावं कम्मं न बंधई ॥
વાનિય . ૪, ૧ થી ૮
યતના ઉપયોગ પૂર્વક ચાલતો, યતનાપૂર્વક ઉભે રહેતો, યતનાપૂર્વક બેસતે, યતનાપૂર્વક સૂતે, યતનાપૂર્વક ભજન કરતો અને યતના પૂર્વક બેલત અને ચતનાપૂર્વક બેલતે જીવ પાપકર્મ બાંધતા નથી. B : : ૬૦ : : BF
For Private And Personal Use Only