SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહંતપ્રાર્થના ૩૯ અષ્ટપ્રકારી પૂજા કરતી વખતે બોલવાના દુહા (૧) જલપૂજા જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હેજે, માગે એમ પ્રભુ પાસ, જ્ઞાન કલશ ભરી આતમાં, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં, કર્મ હોય ચકચૂર. ૧ ચંદન પૂજા શીતલ ગુણ જેહમાં રહો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજે અરિહા અંગ. ૨ પૂપ પૂજ સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગત સંતાપ; કુસુમ જંતુ ભવ્યજ પરે, કરીએ સમકિત છાપ. ૩ (૪) પ પૂજા ન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ, મિચ્છર દુર્ગધ દરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૪ (૫) દીપ પૂજા દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતા દુખ હોય ફેક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લેકાલેક. ૫ (૬) અક્ષત પૂજા શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળ પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ. ૬ નૈવેદ્ય પૂજા અણહારી પદ મેં ક્ય, વિગ્રહ ગઈય અનંત; દૂર કરી તે દીજિયે, અણહારી શિવ સંત. ૭ (૮) ફેળ પૂજા ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ, પુરુષેત્તમ પૂજી કરી, માગે શિવ ફળ ત્યાગ. ૮ For Private And Personal Use Only
SR No.020055
Book TitleArhat Prarthana
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherSyadvadamrut Prakashan Mandir Trust
Publication Year1983
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy